________________
जिन-मान-विधि [१३] (ગૂ. અ.) જગતમાં નિશ્ચંતન પદાર્થોમાં પણ ધર્મ અને અધર્મનું ફળ નિશ્ચિત છે; જેથી ઘી જગન્નાથના પવિત્ર મસ્તકના સંગ સંબંધ ને પામ્યું. ૧૨
[द्विपदी] एस नृण णवि जाणइ, निज्जिअ-मअणअं, ज चिरस्स द ठूण वि, पाअड-नेहरं । रहसेणं धूमावलिया, जिण ! मुद्धिा ,
अंगआई आलिंगइ तुह वेवतिआ ॥ १३ [पं. ] इयं द्विपदी । व्याख्या- धूपावसर(रे) हे जिन ! धूमावलि का ते अङ्गान्यालिङ्गति क्रिया। मुग्धिका अव्युत्पन्ना। यस्मादेतदपि न जानाति यथा 'अयं वीतरागो निर्जित-मदनश्च'। मुग्धत्वादा लिङ्गति निर्जित-मदनक]मिति “ कन्प्रत्ययान्तस्यायं प्रयोगो, बहुव्रीहौ वा ' शेषाद् विभाषा' [पा. ५-४-१५४] इति कप्"। यद् यस्मात् चिरादृष्ट इव प्रकट[स्नेहो रभसेनानालोच्य] धूमावलिः अङ्गान्यालिङ्गति वेपमाना कम्पमाना। अपरिचितपुरुषढौकने स्त्रियः स्वाभाविको गुणः ॥ १३ ॥
(ગૂ. અ.) હે જિન! ધૂપના અવસરે ધૂમાવલિકા તમારાં અંગોને આલિંગન કરે છે (ભેટે છે). અત્યન્ત મુગ્ધ હોવાથી આ(ધૂમાવલિકા) નથી જાણતી કે–“આ વીતરાગ છે અને આ દેવે કામદેવને જિતેલ છે.” એથી લાંબે વખતે જોયેલા પ્રકટ નેહીને જોતાં જ ભેટે તેવી રીતે વિચાર કર્યા વગર, કંપતી છતી તમારાં અંગોને ભેટે છે. ૧૩
१ ता. १२ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org