________________
[૪૪] કે બીજી રીતે આમાં કોઈ ખલના થઈ ગઈ હોય, કે રહી ગઈ હોય તો તેની ક્ષમા યાચું છું.
આ ગ્રન્થના ઉત્સાહી પ્રોજક ગનિષ્ઠ શ્રીમાન શેઠશ્રી અમૃતલાલ કાલિદાસ દેશી બી.એ., તથા પ્રકાશક સંસ્થાના મંત્રીની વારંવાર પ્રેરણા છતાં આ પ્રકાશનમાં થયેલ વિલંબ સહેતુક હતા–એમ આ ગ્રન્થ વાંચતા –વિચારતાં સમજાશે.
આશા છે કે વિશિષ્ટ પ્રયત્નથી સંશોધન-સંપાદન દ્વારા પ્રકાશમાં આવતે અલ્યુદય-કારક મહત્ત્વને આ ગ્રન્થ શ્રીજૈન–સંધ–સમાજમાં સર્વત્ર સન્માનનીય થઈ આદર–પૂર્વક વંચાશે-વિચારાશે અને સદુપ
ગમાં લેવાશે, તો અમારે પ્રયત્ન સફળ થયા લેખાશે. આ ગ્રન્થના પઠન-પાઠન દ્વારા સર્વ કઈ જિનાભિષેક-પૂજાભક્તિમાં વિશેષ આદરવાળા થઈ સુખી થાઓ—એ જ શુભેચ્છા.
અંતમાં, જિનાભિષેક તરફ પ્રેરતો, વિભૂષણ–વિભૂષિત જિનરાજની બંને બાજૂ મંગલ કલશો લઈ ભકિતથી ઊભા રહેલા બે ભક્તિ-ઈદ્રોવાળે ફેટ સંસ્થા તરફથી અહિં જોડવામાં આવેલ છે, તે પણ સજનને ઉચિત પ્રેરણું આપનાર થાઓ.
સંવત ૨૦૨૦ આશ્વિન વદિ ૬ : [[ચિ. અ. સૌ. બહેન કૌમુદીના
અકાળ અવસાનની
૭મી સંવત્સરી તિથિ] વડી વાડી, રાવપુરા, વડોદરા,
લાલચંદ્ર ભગવાન ગાંધી [ નિવૃત્ત “જેનપંડિત – વડેદરા–
રાજ્ય]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org