________________
[ ૪૩ ]
ઉપસંહાર-પદ્ય-પ્રમાણથી લઘુ છતાં મહત્ત્વના આ બંને ગ્રંથને વિશેષ ઉપયોગી કરવા મેં યથાશક્ય પ્રયત્ન કર્યો છે બંને મૂળ ગ્રંથકારે, બંને પંજિકાકારે અને ગ્રંથ-વિષય–સંબંધમાં ગપણું કરતાં અનેક ગ્રંથના અવલે નથી જે જાણી શકાયું, તે અહિ વિસ્તૃત પ્રસ્તાવનામાં જણાવ્યું છે. તાડપત્રીય પ્રાચીન પ્રતિના પરિચય સાથે તેની પ્રતિકૃતિ (ફેટ) દર્શાવેલ છે. બીજા ગ્રંથની પંજિકામાં પધોનાં વૃત્ત નામો દર્શાવ્યાં ન હતાં, તે પણ પ્રયત્ન કરી તે તે સ્થળે દર્શાવ્યાં છે, તેમાં અથવા ગૂજરાતી અનુવાદમાં કઈ સ્થળે ખલના થઈ ગઈ હોય, તો તે સુજ્ઞ વાચકે સુધારી લેશે અને અમને સૂચવવા કૃપા કરશે–એવી આશા છે.
– આ બંને ગ્રંથોમાંનાં પ્રાકૃત-સંસ્કૃત પદ્ધોની વર્ણાનુક્રમથી કરેલી સૂચી અહિં પરિશિષ્ટ [૧]માં આપી છે, તથા ઈતિહારોપયોગી વિશેષનામોની સૂચી પરિશિષ્ટ [૨]માં આપી છે, તથા આ ગ્રન્થમાં સૂચવેલ વૃત્તો(દોનાં નામોની સૂચી પરિશિષ્ટ [૩]માં આપી છે, તેમ જ પંજિકામાં સૂચવેલ વ્યાકરણુસૂત્ર વગેરેની સુચી પરિશિષ્ટ [૪]માં દર્શાવી છે. તથા આ બંને પ્રત્યેનાં પ્રાકૃત-સંસ્કૃત પદ્યોનો નિર્દેશ વિક્રમની ૧૪મી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન પ્રભાવક જિનપ્રભસૂરિના દેવાધિદેવ પૂજાવિધિમાં જોવામાં આવતાં ત્યાંથી ઉદ્ભૂત કરી અહિં પરિશિષ્ટ પિમાં દર્શાવેલ છે, તે જિજ્ઞાસુ સંશોધક-વિચારકેને ઉપયોગી થશે–એવી આશા છે. અંતમાં શુદ્ધિપત્રક આપ્યું છે, તે પ્રમાણે સુધારવા વિજ્ઞપ્તિ છેવિશેષમાં પ્ર. ૮૮, પં ૧૭માં તીરકાનિ છે, ત્યાં તીરે-, પૃ ૯૪, ૫. ૧૧
બ્ધ છે, ત્યાં ધા-, પૃ. ૯૫, પં. ૧૦માં વિમો છપાયું છે ત્યાં વિશ્વમે, પૃ ૯૮, ૫ ૩માં મવનં–છે, ત્યાં અવતરત્ય’ તથા પૂ. ૯૮, પં. ૧૬માં વિરાટ-છે, ત્યાં વિરાટ-વસુ સુધારવું.
- આ ગ્રંથને, જીર્ણ-શીર્ણ થતી ૭ સૈકા જેટલી પ્રાચીન તાડપત્રીય પિથી પરથી ઘણું પરિશ્રમથી, શક્ય સાવધાનતાથી તૈયાર કરી સંશોધન– સંપાદન કરતાં, પ્રમાદથી, મતિ મંદતાથી, દષ્ટિપથી, મુદ્રણાલય–દોષથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org