Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 14
________________ 13 સ્વરાજ્ય માટે સબળ બને. સુદર્શન. ઉત્સવને દુરુપયોગ. ચાર પ્રકારના શ્રાવકોનું વર્ણન. કપિલાનું કપટ અને મનેરમાની સરલતા. રાણીની હઠ. (પૃ. ૨૬૩-૨૭૦) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા સુદી ૧૨ શનિવાર પ્રાર્થના. ભગવાન શ્રેયાંસનાથ. મનની ચંચલતા અને ગાઢનિદ્રાને ત્યાગ. શાસ્ત્રની પ્રામાણિકતા. શાસ્ત્રનું માપ બુદ્ધિથી માપી ન શકાય. વીતરાગવાણી. પુદ્ગલત્યાગ. અનાથી મુનિ. આત્માને ઉપદેશ, મહામુનિનું પ્રવચન. વ્યાધિ-સંયમનું કારણ. પુત્ર-પુત્રી પ્રત્યે સમાનભાવ. કન્યાનો અધિકાર. સંતતિનિરોધ અને વિષયવાસના. દુષ્કર્મનું દુષ્પરિણામ. સંયમમાર્ગ. મનુષ્યનું જીવનસત્વ-વીર્ય. બ્રહ્મચર્યને આદર્શ સુદર્શન. પ્રતિજ્ઞાનું પાલન. ખેટું અભિમાન. અભયા અને પંડિતાનો વાદવિવાદ. ત્રિયાચરિત્ર. (પૃ. ૨૭૦-૨૭૮) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૨ બુધવાર પ્રાર્થના. ભગવાન અનંતનાથ. પરમાત્માને સાક્ષાત્કાર -પરમપુરુષાર્થ પરમાત્મા અને આત્માના સામીય વિષે ઉપનિષતની કથા. બ્રહ્મ-સ્વરૂ૫. ઉપાસ્યની ઉપાસના. અનાથી મુનિ. હૃદયમંથનની આવશ્યક્તા. સુખ અને દુઃખ. આજને કહેવાતો. સુખી સમાજ. અનાથાવસ્થા–પતિતાવસ્થા. ધર્મવૃદ્ધિને આશીર્વાદ. “ફકીર ' શબદનું તાત્પર્ય, સાચે ફકીર અને સાચો સાધુ. ઈશ્વરમય જીવન. સુદર્શન. પિષધને અર્થ. ઉપવાસની આવશ્યક્તા. સંયમનું સાધન. વિષયવાસના વિરુદ્ધ ભગવદ્ભક્તિ. ધર્મી અને પાપી વિષે એક બ્રાહ્મણની કથા. દેવપૂજાના નામે ધૂર્તતા. (પૃ. ૨૭૮-૨૪૮) વ્યાખ્યાન: સંવત ૧૯ર પ્રથમ ભાદરવા વદી ૪ શુક્રવાર પ્રાર્થના, ભગવાન શાન્તિનાથ. પૂર્ણતા પ્રાપ્ત કરવી-પ્રાર્થનાનો ઉદ્દેશ, અનાથીમુનિ. પર પદાર્થોનું બંધન. આત્મા અને સંસારની અનાદિપણું, સંકલ્પસિદ્ધિ. કર્મફળના નિયામક ઈશ્વર છે? એ વિષે દાર્શનિક ચર્ચા. સંકલ્પ પ્રમાણે કર્મનું ફળ. સુખને સંકલ્પ હોઈ શકે પણ દુઃખને સંકલ્પ સંભવી શકે ખરા? એ વિષે વિચાર. પૂર્વજોનાં સંસ્કાર. સુદર્શન. સંકલ્પના બાબલની પરીક્ષા. સુદર્શનની નિશ્ચયપ્રિયતા. 'વ્રતનું પાલન. રાણીનાં પ્રલોભને. દઢ સંકલ્પનું બળ. (પૃ. ૨૮૮-૨૯૭) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૫ શનિવાર પ્રાર્થના. ભગવાન કંથુનાથ. ઉચ્ચકોટિની પ્રાર્થના. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. અનાથીમનિ. સત્સંક૯પ. આત્મજાગૃતિ. કર્મો અને સંક૫. ભૂલનું ભાન, અનાથતાનું સ્વરૂપ. નિર્ચન્થપ્રવચન સુદર્શન. આસુરી સંકલ્પ અને દૈવી સંકલ્પનું યુદ્ધ. સાચું લગ્ન. વિચારદઢતા અને શીલરક્ષા. ગાળામાંથી સત્યની શોધ વિષે પિતાપુત્રનું ઉદાહરણ. વૈરાનુબંધ. (પૃ. ૨૯૭-૩૦૫) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૮ મંગળવાર પ્રાર્થના. ભગવાન અરહનાથ. ભક્તનું માર્ગદર્શન. ચૈતન્યને સ્વભાવ. ચંચલતા અને સ્થિરતા અનાથી મુનિ. ક્ષમા અને ક્ષમાશીલ, યતિધર્મ. અપકારીને ઉપકારી માનો. શ્રમણ અને શ્રમણોપાસક. રોવા- ફૂટવાનો રીવાજ ત્યાજય છે, સત્સંક૯પને. પ્રભાવ સત્ય એ જ ભગવાન. સુદર્શન. ધર્માત્મા સુદર્શન. પાણીનો વેગ અને કામ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 736