Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 13
________________ ૧૨ શાન્તિ. મૈત્રીસંબંધનાં પ્રકારેા. દુર્ગુણા કેમ હાડાવી શકાય એ વિષે કાલકસૂરિ કસાઈની કથા. માનસિક પ્રવૃત્તિ. સંસ્કારાને સુધાર. તિ તેવી ગતિ અને ગતિ તેવી મતિ. અભયકુમારની ચતુરતા અને સુલકને અહિંસાપ્રેમ. (પૃ૦ ૨૧૬-૨૨૬) વ્યાખ્યાનઃ સંવત્ ૧૯૯૨ શ્રાવણ વા હું શનિવાર પ્રાના. ભગવાન નેમિનાથ. સુજ્ઞાનીપણું. જડચૈતન્યને વિવેક. અનાથીમુનિ, વીરતા અને કાયરતા આંખાના ઉપયાગ વિષે સૂક્ષ્મદર્શ`ક યંત્રનું ઉદાહરણ. કાર્મ શરીરના સંસ્કાર વિષે વડવૃક્ષનું ઉદાહરણ. સુજ્ઞાની અને અજ્ઞાની. સુદર્શન. મિત્રતાને સંબંધ. સાચા મિત્ર-ધર્મ. મહાશતક શ્રાવકની ધર્મદઢતા. કપિલ અને પિલાની વિચારભિન્નતા, ભ્રષ્ટતાના પ્રકાર. દુનાની દુનતા. આત્મવચના અને છળકપટ, ભાવનાની પરીક્ષા. (પૃ૦ ૨૨૬-૨૩૬) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ વદી ૮ રવિવાર પ્રાના. ભગવાન અરિષ્ટનેમિ. આત્મદર્શન અને પ્રભુભક્તિ. આત્મસાક્ષાત્કાર એ જ સાચું તત્ત્વજ્ઞાન. અનાથીયુનિ. શરીર અને આત્માની પૃયતા. શરીરને અધ્યાસ. ગણુધરવાણી. આંખોનું અમૃત-તેના સદુપયોગ. આત્માની અનાથતા અને શારીરિક પીડા, આત્માહાર. નિળતા અને સબળતા. રાગાત્પત્તિનું કારણ, રોગનાશનાં કારણેા. સાચી દવા. ઉપવાસની ઉપયોગિતા, બુદ્દિ અને ત. મુદ્દન. સત્યને વિજય, શીલપાલન અને એકાન્તવાસ. આત્માની સલાહ. બ્રહ્મચર્યના મેધપાઠ. (પૃ૦ ૨૩૬-૨૪૬) વ્યાખ્યાન: સવત્ ૧૯૯૨ શ્રાવણ વદી ૧૦ મગળવાર પ્રાર્થના. ભગવાન પ્રાર્શ્વનાથ. વીતરાગતા સમાધિનું શ્રેષ્ઠ સાધન, પાર્શ્વનાથના પૂર્વભવનું વર્ણન. કમઠ તાપસની અંધક્રિયા. સમાધિભાવની સાધના. અનાથીમુનિ.આત્માના આત્માદ્વારા ઉહાર. સાવધાનતાની આવશ્યક્તા. પૈસાની પરવશતા. પિતા અને પુત્રની વ્યાખ્યા. અનાથતાનું ઔષધ-આત્મનિશ્ચય. સુદર્શન. પરસ્ત્રી પ્રત્યે માતૃભાવના. વેસ્યાનું વિષ. અંતરાત્મા અને હિરાભા. ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ, આજની શિક્ષા · મિઠુંવિષ. ' પુણ્યભૂમિના પુનરુહાર. (પૃ૦ ૨૪૬-૨૫૫) વ્યાખ્યાન; સવત્ ૧૯૯૨ શ્રાવણ વદી ૧૧ બુધવાર . . પ્રાર્થના. ભગવાન મહાવીર. આત્મતત્ત્વવિચાર. દ્રવ્ય અને પર્યાય. ‘ સાડહં ' ના સ્પષ્ટા, અનાથીમુનિ, બ્બિરશેઠનું વર્ણન. માતૃપ્રેમ. નિષ્ઠુર માતા વિષે બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતાની કથા. સંતાનેા ઉપર માતાપિતાના ઉપકાર. માતાપિતાની સેવા કે દયા કરવી એ શું પાપ છે? આ ભ્રામક પ્રશ્નને સચોટ ઉત્તર. માતાપિતાના સંવાદ. મુનિએ કરેલું શંકાસમાધન, પુત્ર ઉપર માતાને અનહદ ઉપકાર. ત્રણ પ્રકારનું ઋણુ. ઉપાદાનના સુધારદારો ઋણમુક્તિ. માતાપિતાના કલ્યાણમાં સતાનાનું કલ્યાણુ, સુદર્શન. સ્વાર્થ અને પરમા. ઉત્સવની ઉપયોગિતા. ઇન્દ્રોત્સવ, રાજાજ્ઞા અને ધર્મપાલન. (પૃ૦ ૨૫૫-૨૬૩) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ વદી ૧૨ ગુરુવાર પ્રાર્થના. ભગવાન ઋષભદેવ અને તેમનું જનસમાજનું સ્થાન. ધર્મની પુનઃસ્થાપના. વેદવ્યાસે કરેલી ભગવત્તુતિ. પરમાર્થી પુરુષો. ધર્મપર્વ-પર્યુષણુપ. અનાથીમુનિ. ભાતૃભાવ, મહાવીરનદિવર્ધન અને રામલક્ષ્મણ-બંધુએલડી વિષે સંવાદ. સનાથ-અનાથ.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 736