Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 11
________________ સ્ત્રીનું કર્તવ્ય. સંતતિનિરોધને સાચે માર્ગ–બ્રહ્મચર્ય. ગર્ભવતી સ્ત્રીને માટે તપશ્ચર્યા અયોગ્ય છે. ધર્મની ખોટી સમજણ. બાળકોની સંસ્કારશુદ્ધિ. (પૃ. ૧૩૧-૧૪૦) વ્યાખ્યાન: સંવત ૧૯૦ર શ્રાવણ સુદી ૬ શુક્રવાર, પ્રાર્થના. ભગવાન સુબુદ્ધિનાથ. અનાથીમુનિ. આત્માનો વાચાર્ય અને લક્ષ્યાર્થીને સ્પષ્ટાર્થ. આર્યમુનિની સોમતા, ક્ષમાના સ્વરૂપ વિષે ત્રણ મિત્રોનું ઉદાહરણ. તમો ગુણ અને સત્ત્વગુણી ક્ષમા. ગુણપરીક્ષા. નમસ્કાર અને વિવેક. સાચે ગણગણાટ, મધમાખીની કાર્યકૌશલતા. સુદર્શન. ધર્મકથાને ઉદ્દેશ. માતાપિતાનું કર્તવ્ય. વર્તમાન પ્રસૂતિગૃહે. ગર્ભની અનુકંપા. પ્રસૂતાની સૂબા વિષે ગેરસમજણ. અમેરીકન નર્સોનું પ્રશસ્ત કાર્ય.જન્મોત્સવ અને સહધર્મવાત્સલ્ય.પુણ્યવાનની પરીક્ષા.સુદર્શનનું નામકરણ. (પૃ. ૧૪૦-૧૪૯) વ્યાખ્યાન: સંવત ૧૯કર શ્રાવણ સુદી ૭ શનિવાર પ્રાર્થના. ભગવાન શીતલનાથ. અસલી અને નકલી પ્રાર્થના. સગુણપ્રેમ એ જ પરમાત્માને જયકાર, અનાથી મુનિ. ક્ષત્રિયોની ગુણપૂજા. પ્રદક્ષિણાને અથ અને તેનું મહત્ત્વ. વિનયની આવશ્યક્તા વિષયભોગ વિરુદ્ધ ધર્મ. મનુષ્યભવની દુર્લભતા વિષે ભિન્ન ભિન્ન વિચાર. પાશવિક જીવન અને માનવી જીવન. ધર્મની વિશેષતા. સુદર્શન, પાંચ ધાત્રીઓ અને ૧૮ દેશની દાસીએ. બાળકનું સંરક્ષણ અને સંવર્ધ્વન. દુધ અને માંસ વિષે તાત્વિક વિચાર. પ્રેમ અને ક્રોધનું સ્વરૂપ. પાંચ ધાત્રીઓનાં કર્તવ્ય. બાળકને શરીરવિકાસ. જીવનસુધારની પ્રાથમિક શિક્ષા, સંસ્કારને પ્રભાવ. (પૃ૦ ૧૪૯-૧૫૯). વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૧૦ મંગળવાર પ્રાર્થના. ભગવાન વાસુપૂજ્ય. - ભક્તની ધર્મદઢતા. પ્રાર્થનામાં નિર્ભયતાની આવશ્યકતા. અનાથી મુનિ. સાધુ અને અસાધુનો નિર્ણય. વિવેકબુદ્ધિની જરૂર. સાધુસમાજને આહન. “નાથ”ની વ્યાખ્યા. ધર્મના આધાર વિષે પક્ષી અને વાંદરાની કથા. સુદર્શન. સદાચારનો અર્થ. પુરુષાર્થની આવશ્યકતા. સાચી શિક્ષા. વર્તમાન દૂષિત શિક્ષાપ્રણાલી. વિદ્યાનો આદર્શ. બાળકોને શક્તિસંચય. ૭૨ કલાનું શિક્ષણ. ધર્મ અને શિક્ષા વિષે સમુદ્રપાલનો શાસ્ત્રો લેખ, ધર્મનું જીવનમાં સ્થાન. ધર્મ અને નીતિ. ધર્માત્માઓની ઉદારતા. (પૃ. ૧૫૯-૧૬૮ ) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૧૧ બુધવાર પ્રાર્થના. ભગવાન વિમલનાથ. પરમાત્મા ને મુખ્ય અને સંસારને શૈણ માને, અનાથી મુનિ. ઋદ્ધિને અર્થ અને તેને પ્રકાર ત્યાગને મહિમા. મનુષ્યજન્મની સાર્થકતા વિષે ભગી અને ત્યાગીની યુક્તિપ્રયુક્તિ. કરોળીયા અને મધમાખીની કળા. સુદશન. કળાની સાધના. મનુષ્યજન્મની દુર્લભતા. સાધુઓ ભારરૂપ નથી. મહાત્માએને ભેદભાવ હોતો નથી. બાળવિવાહથી આધ્યાત્મિક તથા વ્યાવહારિક હાનિ. કુશિક્ષાનું દુષ્પરિણામ. બાળલગ્નને નિષેધ. માતૃદેવો ભવ. માતૃભાષાને આદર. સ્ત્રીપુરુષને સહચાર. પુરુષોની ૭૨ કલા. સ્ત્રીઓની ૬૪ કલા. ગુરુનું સન્માન. વરકન્યાની રૂપ-વન-ગુણ વગેરેની સમાનતા. વૃદ્ધવિવાહનું દુષ્પરિણામ. સ્વયંવરની પ્રાચીન પ્રથા. (પૃ૦ ૧૬૮-૧૭૯)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 736