Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 10
________________ વ્યાખ્યાન: સંવત ૧૯૨ અષાઢ વદી ૦)) શનિવાર, પ્રાર્થના. ભગવાન અભિનંદનનાથ. દુઃખનિકંદન. આધ્યાત્મિક સુખ. અનાથીયુનિ. ભૌતિક સુખ. સંયમનું વાતાવરણ. સાધુ અને વૃક્ષની સમાનતા. સહિષ્ણુતા વિષે ભીમનો ઉપદેશ. વેત્રવતી નદીની પ્રાચીનકથા વૃક્ષને આદર્શ. વૃક્ષોની દયા. સુદર્શન. શ્રાવકોનું કર્તવ્ય. ધર્માભ્યાસ વિષે જિતશત્રુ રાજાની કથા. સમકિતીનું લક્ષણ. સત્યની ઉપાસના વ્રતવિચાર. સત્યની અનિવાર્ય આવશ્યકતા. જીવનમાં સત્યનું સ્થાન. પુગલોનું પરિવર્તન. આત્મસુધાર. ધમને સાર-નવકારમંત્ર. વહેમ અને ભૂતને ભય. ભૂતનાં સંસ્કાર. ધર્મશ્રદ્ધા અને નિર્ભયતા કેળવો. (પૃ. ૯૩–૧૦૩). વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૧ રવિવાર. પ્રાર્થના. ભગવાન સુમતિનાથ. પરમાત્મા સાથે પ્રીતિસંબંધ. આગારધર્મ-અનગારધર્મ. અનાથી મુનિ. ચિત્યનો અર્થ સાધુની વ્યાખ્યા. મુક્તિનો માર્ગદર્શક-સાધુ. ઉદારતા કેળ, ઉદારતા વિષે હાથીનું દૃષ્ટાંત. સાધુતા અને તવશ્રદ્ધા. ગુણ અને રૂ૫. સિદર્યને સંબંધ-હદય સાથે સુદર્શન. સંસ્કાર અને સંસ્કૃતિ. માતાપિતાનું સંતાને પ્રત્યે કર્તવ્ય. નિર્ભયતાનાં સંસ્કારો. બુદ્ધિને સદુપયોગ. સચ્ચરિત્રતા અને પરોપદેશ. સમયની કીંમત. સદાચાર–રામને રંગ. ‘હરિની વ્યાખ્યા. ભક્તની પરીક્ષા. સુભગના પ્રેમભાવની કસોટી. (પૃ. ૧૦૩–૧૧૩) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૩ મંગળવાર. પ્રાર્થના. ભગવાન પદ્મનાથ. પરમાત્માનું નામસ્મરણ-સરલ પ્રાર્થના. અનાથી મુનિ. નામ અને રૂપને સંબંધ. ચાર પ્રકારનાં સત્યો. રૂપવર્ણન. મોહાંધતા. સ્ત્રીરૂપ અને પુરુષરૂપની સરખામણી. દૃષ્ટિ તેવી સૃષ્ટિ. રૂપૌંદર્યની કલ્પના. રૂચિ અને મોહાંધતા. અનાથી મુનિનું હદયસૌદર્ય. સુદર્શન. નવકારમંત્રનો પ્રતાપ. આધ્યાત્મિક વિકાસ શ્રેણિ. શરીરનું પરિવર્તન. તર્કબુદ્ધિ અને શ્રદ્ધાબુદ્ધિ. સાચી સંપત્તિ અને વિપત્તિ. (પૃ. ૧૧૩–૧૨૧). વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૪ બુધવાર. પ્રાર્થના. ભગવાન સુપાર્શ્વનાથ. ભક્તિનું સ્વરૂપ અનાથીમુનિ. કામવિકારનાં ચશ્માં. વર્ણ અને રૂપનો તફાવત. સુવર્ણની વિશેષતા. દ્રવ્યરૂપ અને ભાવરૂપ. પગલિક ચીજોની નશ્વરતા. દષ્ટિફેર વિષે રામની કથા. માટે જુલ્મી સ્નેહ-રાગ સુદર્શન.બાળકોને આત્મવિશ્વાસ. બાળકો અને જ્ઞાનીજનોની સમતુલના. ધર્મનો મર્મ. કાર્યકારણનો સંબંધ. કામવિકારને જીતવાની ચાવી–આત્મવિશ્વાસ. ભાવશુદ્ધિનું દાન. દાનનો બદલે. પતિ પત્નીની જુદી પથારીની વ્યવસ્થા સ્વપ્નસિદ્ધિ. પુત્રનાં લક્ષણ પારણે (પૃ.૧૨૧-૧૩૧) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૫ ગુરુવાર, પ્રાર્થના. ભગવાન ચંદ્રપ્રભુ. કારનું મહત્ત્વ. મંત્રીભાવના અને પરમાત્માની પ્રીતિ અનાથીયુનિ. “આર્યને સ્પષ્ટાર્થ. દ્રવ્યસંગ્રહનું દુષ્પરિણામ. સિક્કાના પ્રચલનથી અશાન્તિ. કંચન-કામિનીને મમત્વત્યાગ. સમતા વિષે વૈજ્ઞાનિક વિચાર. આર્યતા અને સમતાનો પારસ્પરિક સંબંધ. વિજ્ઞાનધારા ધર્મનું સંશોધન. પુનર્જન્મની અનુમાનદ્વારા સિદ્ધિ, આત્મજાગૃતિ. સ્વર્ગ અને નરકગમનની ખાત્રી. વૈરત્યાગ અને મૈત્રીજીવન. સંવત્સરીને આદર્શ. સુદર્શન. માતાને દેહદ અને બાળકનું ભવિષ્ય. ગર્ભવતી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 736