Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 8
________________ વિષયસંક્ષેપ [ વ્યાખ્યાનોની સંક્ષિપ્ત વિષયોંધ] વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ અષાડ વદી ૨ સેમવાર પ્રાર્થના. ભગવાન કુન્થનાથ. પ્રાર્થનાનું મહત્ત્વ. અનાથી મુનિ. સૂત્ર પ્રવચનને સાર-શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગ. ત્રિવિધ સંતાપ. અર્થ અને ધર્મ. ધર્મજ્ઞાન. સિદ્ધના અર્થો. દ્રવ્યમંગલ અને ભાવમંગલ. કુરાનને સારરહિમાને રહિમ” દયા-બધાં ધર્મોને સાર. આત્મધર્મ. પાપનું મૂળ-હિંસા. મોમિન અને કાફિરની વ્યવસ્થા. સૂર્યને પ્રકાશ અને ભગવદ્દવાણી સુદશન. ચરિતાનુવાદની આવશ્યકતા અને તેની મુશ્કેલી. ધર્મનાં ચાર અંગે. શીલની પ્રધાનતા. શીલની વિસ્તૃત વ્યાખ્યા. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. (પૃષ્ઠ ૧-૧૧) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ અષાડ વદી ૩ મંગળવાર પ્રાર્થના. ભગવાન અરહનાથ. અનાથી મુનિ. મહાનિગ્રંથીય અધ્યયનને અર્થ મહાનના આઠ પ્રકાર અને તેનું વિવેચન. નિગ્રંન્યને સ્પષ્ટાર્થ દ્રવ્ય ગ્રન્યિ અને ભાવ પ્રન્જિ. નિર્ઝન્ય પ્રવચન. “અનુબંધ ચતુષ્ટય’ શાસ્ત્રને સમજવાની ચાવી. ઉદેશ અને પ્રવૃત્તિ. મોક્ષનું દ્વાર. ચિત્તની સમતોલવૃત્તિ. સચિત્તનું લક્ષણ. આત્મવાદી અને જડવાદી. સાચા મહાન કોણ? સંસારમાં શાન્તિ કેમ સ્થપાય ? ક્રોધ અને પ્રેમ. પુદ્ગલોની ગુલામી-દુઃખ. સુદર્શન. ધન્યવાદને પાત્ર-ધર્મ. ક્ષેત્ર અને ક્ષેત્રવિપાકી ગુણ.ભારતીયતાને ન ભૂલો. નગરવ્યવસ્થા. (પૃ. ૧૧-૨૦ ) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ અષાઢ વદી ૪ બુધવાર. પ્રાર્થના. ભગવાન મલ્લિનાથ. સ્ત્રીઓને ગુણવિકાસ. અનાથી મુનિ. અનુબંધચતુષ્ટય. “નિસહી” નો ઉદ્દેશ. પાંચ અભિગમન. સાધુજીવનની શિક્ષા. ધર્મોપદેશકનું લક્ષણ. જ્ઞાનીજનેને સબોધ. સુષુપ્તિ-જાગૃતિ વિષે બે મિત્રોની કથા. ભગવદ્ભક્તિપરમાત્માનું નામ અને નિયમનું પાલન. સુદર્શન. રાજાનું ગુણવર્ણન. નાટકનું ભૂત. સુદર્શનની શીલરક્ષા. (પૃ૦ ૨૧-૩૦), વ્યાખ્યાન: સંવત ૧૯૨ અષાડ વદી ૬ ગુરુવાર. પ્રાર્થના. ભગવાન મુનિસુવ્રતનાથ. આત્મદેવદર્શ બને. પાપનું પ્રાયશ્ચિત્ત. અનાથી. મુનિ. સિદ્ધ અને સાધક, પુરુષપ્રયત્ન અને મહાપુરુષોની સહાયતા. આત્માને નિરન્વય નાશ. બદ્ધસિદ્ધાન્તનું ખંડન. આત્માને સાન્વય નાશ–તસ્વનિરૂપણ. રત્નને વ્યાપક અર્થ. ધર્મરત્ન. ઉદ્દેશપતિ વિષે ચોરની કથા. આપત્તિને ઉપદેશ. “રામને આધ્યાત્મિક અર્થ. સુદર્શન. દ્રવ્ય અને ભાવશીલ. શીલની શક્તિ. વીર્યરક્ષા એ જીવન. વીર્યનાશ મૃત્યુ. સંતતિનિરોધનાં કૃત્રિમ ઉપાય હત્યારા રિવાજ. પાપાચારની વૃદ્ધિ. વીર્યરક્ષા વિષે તત્ત્વવેત્તા છે. પૅરનું મતવ્ય. બ્રહ્મચર્યપાલન વિષે પવનસુતનું દૃષ્ટાંત. (પૃ. ૩૦-૪૧)

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 736