________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પુરતક ૯૪ વર્ષ પૂર્વે ઉપરોક્ત વકીલશ્રીના હસ્તે સંશોધિત થઈ, શ્રી દયાવિમલજી જૈન ગ્રંથમાળા અમદાવાદ દ્વારા પ્રકાશિત થયું હતું. તે સર્વેનો અત્રે આભાર માનવામાં આવે છે.
આ પુસ્તકના પુનર્મુદ્રણ કાર્યનું માર્ગદર્શન આપીને પ્રવચન પ્રભાવક પૂ આ શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાએ મહદ્ ઉપકાર કર્યો છે તો સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ પણ ખૂબ જ જહેમતથી મુદ્રણ-પ્રકાશન વ્યવસ્થામાં પૂરેપૂરો સહયોગ આપ્યો છે તે બદલ અમો તેઓ સહુના ઉપકૃત છીએ.
સૌ કોઈ આ પુસ્તકના પઠન-પાઠનાદિ દ્વારા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ પામી મુક્તિ માર્ગમાં આગળ વધી આત્મ-શ્રેય સાધે એ જ અંતર-ભાવના.
વિ.સં. ૨૦૧૮, આસો સુદ ૧૦ બુધવાર તા. ૨૪-૧૦-૨૦૧૨
શાસનશિરતાજ સૂરિરામચંદ્રા દીક્ષાશતાબ્દી સમિતિ
For Private and Personal Use Only