Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta

View full book text
Previous | Next

Page 93
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૯ ) ગૂટક– ટાળીએ દવ દહાણુકર્મ, દવ અગિઠાદિક ક્રિકે; દ્વિપ્રમુખને કણકેરી, જે વાત ટાળું તિકે I૧૬૬ સર શેષણ રે વૃત્તિ હેતે નવિ આદરૂં, ખેત્ર સેંચણ રે અવાડા ભરણ સમાચરું; આદેશે રે યતના તેહની મેકી, અસતીષણ રે પંખીપ્રમુખ પાલણતણું ત્રુટક–પાળવાં સ્વારથબુદ્ધિ ન કરૂં, અનુકંપાહે કરું; માતાપિનાદિક શેઠને, તેહની યતના ધરૂં ૪૧૬૭ કમદાનજ રે પન્નર જિણિપરે ઉચાં, તિમ પાછું રે યથાશક્તિ અંગીકારું; સીદાત રે જોરે અણજાણ્યાથકી, અનુકંપાઈ રે અધિક થાઈ જે એહથી છે લૂક–એહને તે ભંગ ન કરે, નિયમન ઈમ બેલી સાતમું વ્રત એમ પાળી, પૂર્વપાતક ઢળીએ I૧૬૮ સચિત્તજ રે સચિત્તપ્રતિબદ્ધ આહાર છે, તુછાધિ રે ભક્ષણ પ્રમુખ વિચાર જે; અતિચારજ રે પંચ એ ભોગપભેગના, પન્નર ક રે વીશ થયા વળી એહના ત્રટક–એહના જે અતિચાર સઘળા, ટાળવાની ખપ રૂ. પંચકર્મ પંચવાણિજ્ય, પંચસામાન્ય જાણી અધિક ન આચરૂં ૧૬૦ ત્રીજુ ગુણવ્રત રે અનર્થદંડવિરમણ ધરૂં, કામકાજજ રે પાખે એ પાપ પરિહરું; ચ્ચાર ભેદ રે તેના મનમાં જણુએ, અપધ્યાનજ ૧ રે પાપેપદેશ ૨ ન આણીએ મ ટક–હિંસાપ્રદાન ૩ પ્રમાદ આચરિત ૪, એહ મનથી ટાળીએ: કેઈને માઠું ચિંતિએ ઈમ, તેહ અપધ્યાન ટાળીએ ૧૭૦ હલખેડ રે બળદ તુરગ હાંસી , પરણાવો રે કૂડ વૃત્તિ વાણિજ કરે; ઈત્યાદિક રે પાપપદેશ ન દીજીએ, અધિકરણા રે શકટપ્રમુખ સજજ ન કીજીએ ! ટક-નવિ દીજીએ વળી અગ્નિ મુસલ, યંત્ર ઔષધ ને જડી; For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99