Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭) સમજુને કહે ઘટે, કહેતાં પામે રીઝ; અણસમજુ ર્યું વાતને, અહર્નિશ કરવું બીજ નીતિશાસ્ત્ર એહવું કહે, પંચાખ્યાન પ્રમાણ સ્ત્રીૐ સરલપણું કહ્યું, પણ નહિ કરવી તાણ 1 ૩ + ધર્મતણે સમજુ હશે, તે ગણશે માહીત; ગુરૂને પણ તે હિત કરી, જે સકજ સુવિનીત | ૪ || સહુ રાજી સંયમ લીયે, તેહ ચઢે પરમાણુ આપમતી જે વ્રત ધરે, તસ ચારિત્ર અયાણ એ કપિત સવિ મનતણુ, વાત કહો છે આજ; જિમ તે બ્રાહ્મણપુત્રીએ, કહી સમઝા રાજ તવ સઘળી વનિતા કહે, કહે કયા તે ખાસ; રસેસ લે હવે તુઝસિરે, જે પ્રિયુ રહે ઘરવાસ ૫ ૭ w જે પ્રિયુને રાખી શકે, તેહ વડી ગુણખાણ; જિમ તિમ કરતાં આપણું કાજ ચઢે પરમાણુ
ઢાલ ૨૫ મી | તુમ સાથે નહિ બેલું મારા વાહલા તે મુખને વીસારીજી–એ દેશી. જયસિરીપભણે પ્રીતમસ્યું, તુમ ‘વચ અમ મને નાવેજી; કહિપત વાત કહીને હમણાં, યું અમને સમઝાવેજી; જિમતિમ વાત કહ્યાથી સમઝે, તેતો છોકરવાહજી; ઉત્તમ નર લધુતાઈ પામે, સ્ત્રીચું કરતો વિવાદજી જિમ ભરતે લખમીપુર નયેરે, રાજા શ્રીનયસારજી; ગીત કથા નાટક હરિયાલી, રસીઓ તેહ ઉદારજી; પાહ જાવી દિન દિન ઘરે ઘરે, એક એક નિમુણે વાત; ઇમ કરતાં બમણ ઘરે આવ્ય, વારો એકદિન વાતજી ખંભણ મૂઢ કથા નવિ જાણે, તસ પુત્રી નૃપ આગેજી; નિજવિતકની વાત પ્રકાશ, કલ્પત લજજા લાગેજી; માતપિતાએ વન દેખી, મેલ મુઝ વીવાહજી; તે માહણ મુઝ રૂપ વિલોકન, આવ્યો મન ઉછાંહજી ૧૧ માતપિતા માહરા તિણિવેલા, ખેત્ર ગયા થરે કામ;
૨ જસ ઢલે ઈયપિ. ૩ તુમ ઇત્યપિ. ૪ વચન. ૫ બ્રાહ્મણ.
II૧all
૧ સકાય.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99