________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I am
( ર ) તવ પ્રભવ બાલે તિહાં, માહરે પણ વડભાગ;
ચાર વ્યસન સરખું ભલે, જે નિસુણો વયાગ ચોરી કરતાં જંગતની, પણું કહી એવી વાત; નવિ દીઠી નવિ સાંભળી, એ પણ નવલી ધાત પણ જમ્ સુણ તાહરે, મનશુદ્ધ છે યોગ; રવિ કેહને મન રાખવા, હવણ ભેગો ભેગ તવ જખ્ખ કહે હે સુણે, વિપસમ વિષયપ્રબંધ; સેહમગણધર ઉપદિ, કઠિયારાને સંબંધ
ઢાળ ૨૮ મી છે. (ધન ધન જનની બે લાલ–એ દેશી.) સેહમસામી બે લાલ, ઈણિપરે ઉપદિ
જબ નિસૂણી છે લાલ, મનમાં ઉદ્ધસે . ત્રુટક-ઉદ્ધસે નિવસે એક નયરે, દરિદ્વી કઠિયારડે; તે અતિહિ દુ:ખીએ કાષ્ઠ વેચી, કરે છમ વ્યાપારડ H ૬૫
તેહ એક દિવસે બે લાલ, ગિરિગર ગયે;
એક તરૂ દેખી બે લાલ, અતિ હરખિત થયે છે લૂક–અતિ થયે હરખિત વૃક્ષ દેખી, છેદીઓ હરખે કરી;
તસ મૂળ ખણતાં કનક પિઠરી, પંચરતનશ્ય ભરી છે છા પિયરી વાંસે બે લાલ, સિર મૂલી ધરી;
ઘરે આવતા બે લાલ, વૃષ્ટિ થઈ આકરી છે ત્રાક આકરી વૃષ્ટિ વેચી ન શકે, કાષ્ટવાહક તિણું દિને;
તે કનકપિડરી કાષ્ઠભારી, તે ધરી ઘરમાં ‘બિહે છે ૮
ભેજન આ બે લાલ, ખલ તિણે નિર્ધને;
મરખ રાંધે બે લાલ, કંચન ભાજને ! ટક-ભાજને ઘાલી તેહ રાંધે, સમિધ મૂલીનું કરે; તસ ખંડ દહતાં અગ્નિ સહતાં, ગંધ સઘલે વિસ્તરે ૯
વડવ્યવહારી બે લાલ, પંથે આવતે;
તિણે દિશે દેખી બે લાલ, પરિમલ પાવતે | ત્રાક-પાવતો પરિમલ અતિ અનલ, બાવન ચંદનતણે;
૧ સારવચન ઈત્યપ. ૨ બહેને ઈત્યપિ. ( ૩ ઈંધણ.
For Private and Personal Use Only