Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) છે ઢાળ ૩૦ મી છે
(ધણરા લા–એ દેશી ) એહ વાત નિસુણી તિહાં રે, આવે કેણિકરાય છે જનરાધરમી II દેખી પ્રભવાદિક તિહાં રે, મનમાં અચરિજ થાય જેનાલરા ઘરે રહીઈ તુમ કહી લાહે લઈયે ચતુર સુજાણ;
| ભાગ્યરાકરમી છે એ આંકણી N તુ મુઝ નયરને સેહરે રે, શેઠ સકલ શિરદાર જેના તુ સામી છે માહરે રે, દેશવિરતિ ઉરહાર સલિધન્ના જિણુદાસકારે, વ્યવહારીસમુદાય; જનશા જેહને વારે બહુ હતારે, તેતે શ્રેણિકરાય
જના ૧૪ માહરે તુઝથી પરેરે, અધિકે અવર ન કેય જનગા તેહ ભણી ઘરવાસી રે, સાતમું મુઝને જોય જેનાપા ઘર વસતાં પણ તુઝરે, લાભ અછે ગુણખાણ, જનગા. જિનપૂજ પસહ કિયારે, સાધુ સુપાત્રનું દાન
જન-૧૬ વ્રત લેઈ પરણ્યા તુમેરે, તેતો અચરિજ વાત; જેના લેક સહુકેને હેયે રે, ઉત્તમ તાહરી જાત
જેનc૧૭ના માતપિતા વડ પણ થયેરે, તે પાલીજે પુત્ર;
જેના પપિતર ભગતિ સઘલે કહીરે, શૈવે જેનને સૂત્ર જન-૧૮ બાલપણાથી તુઝરે, ધમાણે મન ધ્યાન;
જેના બલિહારી તુઝ જ્ઞાનને, જિનશાસન પરધાન Hજનાલા તવ બલી તિહાં સુંદરીરે, નિસુણે સાહિબ વાત; જેના એ તુમને યુગતું નહીરે, કરિયે ધર્મવ્યાઘાત જૈનવારવા જિમ શ્રેણિકમહારાજજીરે, કરતાં ધરમની શાભ;
જન ધમમછવ તિમ કરે, દિએ ધરમીજન ભજનારા ઘાટ કમાઈ માહરીરે, વડવખતિ મુઝ તાત;
જેના તે બલીયા જિનધર્મનારે, જેહના જિન અવદાત જનારા ઈંભ નિસુણી કેણિક કહે રે, સાહસિક શિરદાર; Hજના જેહ સ્વામી સેહીયેરે, તિહાં હવે પરિવાર જેનારા
૧ નગરીનો ઈત્યપિ. ૨ સાધર્મિક. ૩ શાલિભદ્ર ધનાશાહ તથા જિનદાસ વિગેરે. * ૪ બીજે. ૫ પિતાભક્તિ ઇત્યપિ. ૬ શૈવશાસ્ત્રમાં તથા જેનશાસ્ત્રમાં.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99