Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta

View full book text
Previous | Next

Page 70
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પદ) દાસીન્ય મહેલ દયા દમ ગરહણ હલાલ દયા, ૧૪ આગમ અક્ષયનિધાન બહુત ધન આપીઉં હલાલ બહુત સુમતિસાહેલી સાથે યુતદાન થાપી હલાલ યુતકર, મૈત્રીભાવસુભાવ શવ્યા સાજે સજી હાલાલ શય્યા. રથ શીલાંગ અઢાર તુરગ વહિલિ મુંજી લાલ તુરંગ ઉપા પરગુણપક્ષસમુદાય દીપક તે જલહુલે હાલાલ દીપક રામરસ સરસ સુગંધ બહુલ સુધા મિલે હાલાલ બહુલ૦ જાનઈયા પરિવાર પૂરવ મુનિવર ઘણું હલાલ પૂરપ૦ પાનામૃત સાર સવાદ સેહામણે હલાલ સંવાદ I૧૬ ઇત્યાદિક બહુ સાજ સજી સંયમ વહેલાલ સજીવ જખકમર સુનિરાજ થયા સવિ પરિચય હલાલ થયા' જિનશાસન ઉદ્યત થયે જગમાં ઘણે હલાલ થ૦ જયજયકાર ઉદાર મને રથ મનતણે હલાલ મને ગાયે મંગલરાસ ભગતીપું ભામિની હેલાલ ભગતી. ભરી ભરી મોતી થાલ વધાવે કામિની હાલાલ વધાવે ધન વેળા ધન આજ દિવસને પયામિની હેલાલ દિવસને ધન ધન એ વર નારી થયાં જગે સામિની લાલ થયાં૧૮ પહેલાં અચરિજ વાત કરી જગમાં અને હલાલ કરી. રોલ ધરી ગુરૂસાએ તુહે પરણ્યા પછે હાલાલ તુહે૦ એહથકી વલી અધિક કર્યું જગમાં હવે હલાલ કર્યું. કંચન કામિની છડી સહુ ઈણિપરે સ્તવે હલાલ સહુ મલા ઈણિપણે સંયમભારધુરાધર કીધલા હલાલ ધુરા, શ્રી મગણધાર મનોરથ સીધલા હલાલ મને૦ ધીરવિમલકવિજાણું સેવક કહે હલાલ તણે નયવિમલ ઉપદેશ કહે હમ હવે હલાલ કહે૦ || દુહા ! પંચમહાવ્રત પાળવા, દિઈ શ્રીગુરૂ ઉપદેશ; સવિ થિર મન કરવા ભણી, સૂધ સંયમવેશ ૧ મહેલ. ૨ ઘરેણુ. ૩ અગમ ઇત્યપિ. લાપશી. ૫ રાત્રી. ૪ કંસાર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99