Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૨ )
1140112011
કલિયુગમાં પૂરવમુનિઓપમ, શમરસપૂતિકાયા એ સંપ્રતિ વિજ્યમાન તસ સેવક, ધીવિમલવિરાયા છે; તમ સેવક નવિમલે મતિશ્યુ”, જખૂગણધર ગાયા એ પાંત્રીશ ઢાલે કરીને. રચીએ, રાસ સરસ અધિકારે એ; ગાતાજનને અતિસુખદાયક, થિરપુરનયર મઝારે એ વસુશાનુજલનિધિશિ વરસે, એહુ ચઢયા સુપ્રમાણે બે; આશીષ સિત તેરશીદિવસે, શિસુત વાર વખાણેએ શલવિય પંડિત સંવેગી, તાસ કહ્રણથી કીધા એ; જખસ્વામીતશે। લવલેશે, એહુ સધ મ્હેં સીધે એ એહ નિપુણી દૃઢશીલ જે ચાવે, તાસ જન્મ સુપ્રમાણ છે; સહુતો સુણતાં મગલમાલા, નિત નિત કાડી કલ્યાણ એ ધગારા
૧૧૮૫
ધગાલા
૧૦:૧૫
॥ ઇતિ શ્રીજું બૂ કુમારરાસ સંપૂર્ણ ।। સગાથા ૬૦૮ B. મન્થાઅન્ય લેાક. ૧૦૩૫ ॥ શ્રીરરૂ
For Private and Personal Use Only
ગા૬ા
૧ આ થિરપુરનગર તે વાવથરાદ :તરીકે ઓળખાય છે તે થરાદ હોવું જોઇયે. ૨ વસુ એટલે આઠ(૮), કૃશાનું એટલે શુ(૩), તથા જનિધિ એટલે સાત(૭) તથા શશિ એટલે એક(૧). [ વસુ(૮) કૃશાનુ(૩) મુનિ(૭) શિશ(૧) વષે, એમ પણ પાઠ છે.] એ આંકની વામતિ કરવાથી સત્તરશેાને અડત્રીશની સાલ (૧૯૩૮) થઈ એટલે શ્રીનયવિમલગણિ(શ્રીજ્ઞાનવિમલસૂરિ)મહારાજે સંવત ૧૭૩૮ ની સાલમાં થિરપુરનગરમાં માગશરશુદિ તેરસને શિસુત (બુધવાર) ને દિવસે આ શ્રીજુંબુસ્વામીના રાસ પરિપૂર્ણ રમે છે.

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99