Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya
( ૬ ) સંયમત્રિક જે આગલ્યા, જેકલ્પ નિવારણ + ૨ = મુઝકારણ ઇંણિ જબૂએ, છોડી આઠે નાર; આજથકી કેાઈ ભરતને, હું ન કરૂં ભરતાર
૫ ૩ ૫ સિદ્ધિવધૂ ઇમ ચિંતવી, ધરે પતિવ્રતા લાગ; જ બસ્વામીણે મહા, એ અપમ સભાગ ત્રીશવરસ ગૃહવાસમાં, તે ચુંમાલીસવાસ; યુગપ્રધાન એકાદશ, એમ પંચાશી વર્ષ વીરથકી પણહરે(૭૫), વરસે પ્રભવો સ્વામી; સુરપદવી તે પામીયા, એ સવિ આjપ્રમાણ
દુ:ષમાયંત્રકમાનથી, પ્રભવસ્વામીનું આય: પંચાધિકશાત વરસન, કિહાંઇક એમ કહાય તસ અનુસારે પ્રભવન, પંચસયાની સાથે લેખે ગણતાં ઈમ મિલે, જબુસ્વામીને હાથે
= ૮ માં વર્ષ પંચાશીને મેળે, સયમ જમ્ પાસ;. વીશ વર્ષ પછી આદર્યું, પ્રભવે મન ઉલ્લાસ ઈમ બહુથે એને વિસ્તારે અધિકાર મહાવિદેહમાં સીઝર્ષે, પ્રભો એક અવતાર
!! કલશ ! (શાંતિજિન ભામણે જાઉ એ–શી.) ધન ધન જન્ મુનિવર રાયા, હું પ્રણમું તાસ પાયા છે; કંચન કેડી કામિની છડી, સમશ્ય મન લાયા છે aધવા૧૧ શીલવંત સિર મુગુટ વિજિત, જગ જસવાદ ગવાયા છે;
ભાગી ગુણવત મહામતિ, નામે નવનિધિ પાયા એ ધમારા તપગચ્છનાયક સવિ સુખદાયક, શ્રીવિજયપ્રભસૂરિરાયા છે; જસ આણું મનવછિતપુરણ, કલ્પતરૂની છાયા બે ધમાલયા આચારજ જસવંત સૂરીસર, મુનિજનને સુખદાયા છે; જસ પ્રતિભાસિંહનાદ સુણીને, વાદીહાથી મનાયા બે ધ૧૪મા તસ ગચ્છ ભાકારક જાણે, શ્રીવિનયવિમલકવિરાયા છે;
૧ શ્રીદુર્ષોમાસંધસ્તોત્ર શ્રીમકર્મષસરીશ્વરે રચેલ છે. ૨ શિવ ઈત્યપિ. ૩ પ્રતિભા બુદ્ધિ.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99