Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવલનાએ ભાખીએ, આદી સુગુરૂયૅ જેહ લલના; આણું જીવદયાદિકે, વિનયમૂળ છે જેહ લલના પ્રથમ/૧૦ તેહ ધર્મ અંગીકરૂં, ધર્મબુદ્ધિ શિવહેતે લલના; સુગુરૂતણુ મુખથી સુ, નહી મિથ્યાતસકેત લલના પ્રથમવા૧૧n લિકિક લકત્તર વલી, દેવગુરૂને પર્વ લલના તે મિથ્યાત ન આદરૂં,વળી મિથ્યામત સર્વ લલના પ્રથમ જરા સજનસંબધે દાખિણ, ઘરકામે જે થાય લલના; જયણુ તેહની સાચવું, અશક્તિને અનુપાય લલના પ્રથમ ૧૩૫ નિતપ્રતિ દેવ જુહારવા, ચૈત્યવંદન છતે પેગ લલના; નમસ્કારમાત્રે કરૂં, ઈરાન ખુણે ઉપયોગ લલના પ્રથમ-૧૪ છતે પેગ સાધુવંદના કરવી નિત ગુણવંત લલના અછતે ગુરુગુણની કડ, ગાથા એહ તંત લલના પ્રથમ પn પરભાતે નકારસી, વળી રાત્રે દુવિહાર લલના; નેકારવાની એક ગણું, એહ નિત આચાર લલના પ્રથમ ૧૬ રેગાદિકને કારણે, જયણને આગાર લલના; માસમાં પહોંચાડવી, ત્રીશ સંખ્યા નિરધાર લલના પ્રથમ૦૧૭ જે દિન પાંચનું આંતરું, માસમાંહે થઈ જાય લલના; તો દુવિહાર બિયાસણુંક અભિપ્રહ પૂરાય લલના પ્રથમ ના૧૮ વિગતિ રાત્રિભેજનતણી, કહિશું આગળ તેલ લલના; દશદિને વળી બેસણું(એકાસણું), દુવિહાર કરે તેહ લલના.
પ્રથમ ૧લા જ્ઞાન ધર્મ સાધારણ, કાજે ખરચું તેહ લલના; પ્રત્યેકે પાંચ દાઠા, દેવદ્રવ્ય દશ તેહ લલના પ્રથમવાર સર્વલે પંચવીશ, વરસપ્રતિ કરૂં નેમ લલના; ફલ દીવેલ અંગહણાં, દેવદ્રવ્ય સર્વ એમ લલના પ્રથમવાર અષ્ટપ્રકારી જિનતણી, પૂજા વરસમાં દેય લલના; કરવી અંગે આપણે, શક્તિ અવર વળી હેય લલના પ્રથમવારરા ઈમ સમક્તિપ્રતિપાલના, જાવજીવ કરૂં તેહ લલના; શકાદિક દુષણતણે, ટાળવા ખપ કરે જેહ લલના પ્રથમવાર રાજા નગરાદિક્ત, ગણ તે જનસમુદાય લલના; બલ તે હઠ પર આક્રમેં, ગુરૂજન માય ને તાય લલના પ્રથમવાર મિથ્યાદષ્ટિસુરપરવશે, દુભિક્ષાદિ કાંતાર લલના;
For Private and Personal Use Only

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99