Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિણિપરે એ તનુવાન વનતિશયો ભવમુખ વાસ પ્રારા
જિમ કૃષ્ણ બલભદ્ર પ્રબલ પુરુ, સુરકરે નયર મંડાણ; દ્વારામતી ગઢ કનકને નવ,બાર જોયણ પ્રમાણે છે તિહાં વસે યાદવ કેડિ છપન, બહેતર કુલ કેડ;
ધન ધનદ સુંદર સવિ પુરંદર, કુણુ કરે તસ હોડ છે ગૂટક –તસ હેડી જોડી રામ કેશવ, વિના સઘળા લોક;
દેખતાં દહવટ નિગમ્યા, દ્વીપદયને સવિ ફેક મ ા નિજ માતાને બંધુ વનિતા, શરણ ન થયા કેઈ; ક્ષણ એકમાંહિ સુપ. ગયા તનુ ધન ખૂઈ પ્રવા૧૩
વલી ભરત બાહુબ 'ભડ્યા જુઓ, બંધુકેરા પ્રેમ; જિમ સૂરિમંતા નૃપ પરદેશી, દિયું વિષ પતિપ્રેમ છે જિમ કેણિકે કઠપંજરે, દિએ શ્રેણિક તાત;
નૃપ કનકકેતું રાજ્ય લાભે, ખામી કર્યો નિજ જાત છે. ગૂટક – નિજજાત જતુઘરમાંહી બા, જૂઓ ચૂલણી માય;
ચાણાયકે જુએ મિત્ર પ્રેમે, મારી પતરાય છે જિમ કરશુરામ સુભમચકી, કરે જાતિને શ્વસ: ઈમ જાણિ સ્વારથ સયણ સલા, મિલે ચતુરવતસ પ્રવા૨કા
જિમ કેઈ નટ રૂપ લાવે, કાહજીનું સાર; રૂખમણી રાધા તિણે કીધી, સાહેલી પરિવાર છે વાંસલી વાઈસરસ ગાઈ, ચતુભુજ ધરી શ;
બલભદ્ર શાંબ “પ્રજુન સાથે, પહેરી પીલાં વસ સૂટક-તે વસ પીળા સકલ પરિકર, કરી બનાવ્યો વેશ;
શ્યામતાકાજે લેપ કાજલ, કર્યો નિજતન દેશ છે બહુદાન પામી તે વિસર, રહે કાજલ આપ; તિણિપરે નરભવ વેશમાંહિ, રહે પુષ્ય ને પાપ પ્રાપા
ઈણિપરે પ્રભવા અછે બહુલા, ધર્મના ઉપદેશ; જે ભવ્યપ્રાણી તેહને મન, અમૃતના પસંદેશ છે અજ્ઞાનને મને ધર્મ નાવે, અંધને દીપક યથા; " દલ વિના કારીગરકેરી, હેય મસક્તિ જિમ વૃથા છે
૧ લડયા. ૨ કાષ્ઠપંજરમાં. ૩ નિજજત એટલે પિતાથી ઉત્પન્ન થયેલા પુત્રને જતુઘર એટલે લાખના ઘરમાંહી. ૪ પ્રદુમકુમાર. ૫ ઉદ્દેશ ઇત્યા.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99