Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૩ )
આપડાહાપણ ગાપવી, ગુરૂવચને રહેવુ' જાવજીવ ગુરૂસેવના, કરતાં તપ સાથે; દર્શાવધ વૈયાવચ કરે, તેા જગે જશ વાધે પરીસહુ સઘલા જીપવા, કરૂણા દિલ આણે; નિશ્ચય ને વ્યવહારશ્યુ, સમયાર્દિક જાણે વિષયકષાયને વારવા, દૂર કરે પરમા; સિતવદન હેજાલૂ, હેાઈ વચને સવાદ ધર્મ' લહે ભવ દેખીને, તે મુદ્રા ધારે; ઇમ આપેાપુ” તારતા, પરને પણ તારે
ટે ધર્મ ન આચરે, ન ધરે કમાયા; મિત્ર સરખે મને, સમ રંક તે રાયા ॥ નયત વાસ વસે સદા, જે અપ્રતિમ, આધાકમાદિક ન લ્યે, ચાપન પ્રતિબંધ વચ્છ ! ચારિત્ર તેહનું સહી, જે નિજ અનુઆલે; સિંહપણે જે આદરી, હિંનીપરે પાલે રવું સયમ લીધા માટે, સંસાર તરીજે; માલનપણે ભારે હેાઇ, જિમ કમલ ભીજે સાહમાં છિદ્ર જોઇં ઘણાં, રગુરૂઆદિકકેરાં; શીખ દીયતાં રીસવે, અવગુણ અધિકેરાં રીસે ધડહુડતા રહે, વહે આપ મુરાદે; એકાકી નિચિત્તચુ’, સેવે પ્રમાદ કચન ન માને કેતુના, જિમ વાંકા ધાડા; મુદ્રા પણ તેહુવી ધરે, જિમ આંભણ તેડા ॥ આગમ અર્થ લહી કરી, હાચે ગુરૂથી વાંકા; પમસજલેાકાની પરે, દુ:ખદાયક ઢાંકા તેહભણી પ્રભવા ! સુણા, છે. ધર્મના અરથી; ભક્તિવંત ભક મને, લાજે જે પરથી દીક્ષા ગ્રહી તેહુની ખરી, જે સમતા આણે; ઇહુભવ પરભવ કેરાં, તે સાથે સુખ માણે
૧ ભગલાભગતની જેમ ન કરે. ૩ આપમતી. ૪ કાર્યનું ઇપિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ ગુરૂવાદિક ઈત્યપિ.
For Private and Personal Use Only
॥ ૧૪ ||
॥ ૧૫ |
॥ ૧૬ ॥
# ૧૭ !
૫ ૧૮ ॥
n ૧૯
n ૨૦
॥ ૨૧ ॥
૫ મસક તે જળા,

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99