Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવેપાર૪a (સંગા ( ૨ ) નવબારી નગરી હતી, થઈ સાંકડી તેહ થાવાસુતની પરેરે, જિણિપરે મેઘકુમાર; તિણિપણે મહેચ્છવ જાણજે, જ્ઞાતાસૂત્રમઝાર ઇમ ઉચ્છવ કરતાંચકાં રે, પરવરિયા પરિવાર, ગુણશીલત્યે આવીયારે, જિહાં સેહમાગણધાર રથ તુરંગમ ગજ ઘટારે, સવિ ઉભા શિરદાર; જ્યવિમલ કહે એહને રે, ધન જગમાં અવતાર સંશા ૨૬ / સંn: | દુહા છે નિજવાહનથી ઉતરી આવે શ્રીગુરૂપાસ; વંદન વિધિયું સાચવી, બેઠા મન ઉલ્લાસ દ્રવ્યભાવ બેઠું ભેદયું, વદે જિનવર દેવ; ભષણક્ષષિત દેહશુ, સવિ પરિકરે સસનેહ બ ૨ ૩ *સાસુ સસરા ને વહુ, અડ ત્રિણે ઇમ ચાકી: ઋષભદત ને ધારિણી, જબચું સગવીસ જાણે ગુણ અણુગારના, દેહધારક સાક્ષાત; પંચસયાં પ્રભવાતણે, જે પરિકર વિખ્યાત કેણિક પ્રસવા આદિદે, વ્યવહારી સમુદાય; જિન વંદીને ભાવયું, પ્રણમે હમપાય તવ સેહમાગણધર કહે, કૂણું ઈશાન નિવેશ; તે અનુમતિ માગી રહે, શ્રીજિનવરને વેશ તવ અશક્તરૂ તળે, જઈ આશરણ ઉતારી; વેશ પ્રહે મન હર્ષ, પ્રભો જ બકુમાર કહે કેણિકનૃપ પ્રભુપ્રતિ, શિષ્યદાન દિઉ આજ; દીક્ષા ભવનિસ્તારિણી, દિઓ એહને ગુરૂરાજ તવ દમન કરવા ભણી, પુછે સોમવામ; ૧ જાણિયું રે ઈયપિ. ૨ કવિ ઈત્યપિ. ૩ દોય ઈત્યપિ. ૪ જંબુસ્વામિની આઠ સ્ત્રીઓ ને આઠ સાસુઓ તથા આઠ સંસરાઓ (આડ સ્ત્રીઓના માતાપિતા ૧૬) એ આઇને ત્રણગુણા કરવાથી ૨૪ તથા જંબકુમારના માતાપિતા શ્રી ઋષભદત્ત ને ધારિણી એવ ૨૬, સત્તાવિશમા જંબુસ્વામી તથા ૫૦૦ ચોર એ પ્રમાણે પ૨૭ જણે સાથે દીક્ષા લીધી. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99