Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) કહે જબ આયસ દીરે, સંયમને મહારાય; મુનિવર સંયમ પાલતાં, પનિષ્ટા કહેવાય દીક્ષા મહેસવા માંડીએ રે, નૃપને કરી મને હાર; ધીરવિમલકવિરાજનેરે, શિષ્ય કહે અધિકાર
જેના જેનારા જનમ
૫
૨
|| દુહા “ભભસારપ સુત હવે, તિહાં શ્રીકેણિકરાય; પડહ વજા નહેરમાં, મનમાં હર્ષિત થાય
' ના ગજ તુરંગને પાલખી, સિણગારી સવિ સાજ; જબૂમર ઘરે આવીયે, દીક્ષામહાવ આજ પ્રભવાને કેણિક કહે, તું મુઝ બંધવ હોય;, વધ્યનરેસરફલતિલે, અર્ધ રાજ્ય તુઝ, હાય કહે પ્રભવો પહેલાં તુહે, જો મુઝ આપત ભાગ; તો તસ્કરની પાલમાં, શ્યાંને કરતાં લાગી ચારી પણ ગુણ કારણે, આવી મુઝને એહ; ભાગ્યથકી જંબૂ મિલ્યા, ઉલસ્ય ધમસનેહ ત્યાગીને સહુકે દીયે, છક ન લહે કય; ભરીયાને સહુકે ભરે, લકતણે એ ન્યાય ઉપવાસી પાહુણે, તાણે ભેજનકાજ; તિમ હું પણ ત્યાગી થયે, તે આપછ રાજ તેહભણી કેણિક! સુણે, હે પામ્ય ત્રિભુવનરાજ નાથ થયે હું સવને, નહી મુઝ “રાયે કાજ કેણિક ઈમ નિસુણી કહે, પ્રભવાને સુવિચાર, દીક્ષા મહોચ્છવ હું કરૂં, એ વિનતિ અવધાર તેહ વયણ માની કરી, કિણિકને ધરી પ્રેમ જિમ ઈચ્છા હોઈ તુમ મને, કીજે ઉચ્છવ તેમ કહે કેણિક પ્રભવાપ્રતિ, આવો મંદિર આજ; સવિ સામગ્રી સાજ કરું, તુમ સંયમને કાજ
૧ આદેશ. ૨ ભસારપ એટલે શ્રેણિક રાજા તેહના પુત્ર કેણિક રાજા. ૩ ભાયગથી ઇત્યપિ. ૪ જિમ ઈત્યપિ. ૫ રાજસ્ડ ઇત્યપિ. ૬ મહોચ્છવ ઈત્યપિ.
1
2
For Private and Personal Use Only

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99