Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta

View full book text
Previous | Next

Page 55
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) પ્રીતમ! શું પહેતા થઈએ, સંયમ લીધા માટે; ધર્મધુરા અવિકારી હતા, જે સાધે તે ખાટે અતુલીબળ 'જિનવર જે પહેલા, વિલમ્યા સુખ ફલ તેહી; વલતુ યોગ લહી શિવ પામ્યા, તે અવરની કેહી એનાણ ભુક્તભંગ થઈ સંયમ લીધા, તે પણ પતિત કહેવાણા; કેક સંયમમારગ મૂકી, પ્રમદાશું લપટાણા એરમારા અરહણક આષાઢ મુનીવર, “આદનસુત નલરાજા; રહનેમી નદિષેણ મુનીસર, ઇત્યાદિક મુનિરાજા એવા ૧૩ હાવભાવ દેખી રાંયમથી, પડિયા વનિતાણે; પાછા ફરી માગે તે ચઢીયા, વનિતા કેરે વયણે એવા ૧૪ા. રણશૂરા બળીયા પણ ગલિયા, શીલતણે અધિકારે વનિતા સમેડિ તેહ ન પહચે, કહીયે વારેવારે એગા૧૫ સ્વર્ગસમાન કહ્યાં સુખ સંયમ, જે સમતા મને આવે; નરકથકી પણ દુઃખ અધિકેરા, જે મમતા મન લાવે એવાંદા વિષયકષાયને દૂરે કીધા, આશ્રવ પણ નવિ રેયા; તેહ સંયમ લઈ શુ સાધ્યા, ઈહ પરભવ એ૩ ચક્યા એ ગાગા સંયમ લેઇને ઈમ મને ચાહે, પૂજામાંન લહજે; તે આશા પરવશનાં બાંધ્યા, ૐ આતમહિત કીજે એવા ૧૮ પ્રીતમ ! તેહીજ સંયમ પાળે, જસ મને સમતા સૂધી; કષ્ટક્રિયા ક્યું નિજ તનુ ચાળે, જિમ ઝીણું પડસુધી એટલા ઈણિપરે હિતશિક્ષા ઘરવટશ્ય, પ્રેમ ધરીને દીજે; તેહ ભણી પ્રીતમ! પ્રીછીને, જિમ જાણે તિમ કીજે એવા પ્રીતમ પ્રમદા ઈમ બહુ વયણે, વદતાં રાત વિહાણ; ધીરવિમલકવિશિષ્ય કહે નય, ધનધન એ ધ ણી એવારા } દુહા || વનિતાએ યુગતું કહ્યું, મેં પણ ધયા પ્રમાણ હે સંયમ મન શુદ્ધયું, લેવું ઉગતે ભાંણ ૧ જિનરાજ ઇત્યપિ. ૨ તો બીજાની શી વાત. ૩ કડાણા ઇત્યપિ. ૪ આદ્રકુમાર. ૫ સ્વામી (જંબુકમાર) ને પ્રમદા=સ્ત્રી (આઠ) પરસ્પર સમઝાવતાં રાત્રિ સંપૂર્ણ થ , For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99