Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
I૮a.
( ૩૮ ) તિમ ગાદિક વારવા, શક્તિ અછે તુમ પાસ તવ વનિતા બોલે તિહાં, એહ કુણ સમર; વારે સ્થિતિ સંસારની, કૃણ દેવે જણાવસ્થ કહે જબૂ તુમ તનુ પ્રતિ, દેખી રાચે મૂ; નવ દ્વાદશ દ્વારે કરી, અશુચિ ભર્યો અતિમૂહ જે લલિતાંગ પરે હવે, મેહે તે અજ્ઞાન; એ લવકારાગારમાં વસવા તુહે પરધાન સ્વામિ! તે કુંણ દાખવે, જે લલિતાંગકુમાર; માતા પિતા વનિતા સવે, નિસુણે રવિ પરિવાર
_ ઢાળ ૨૬ મી |
(૧નીંબીયાની દેશી.) જન્ ઉત્તર વલતું ઇમ ભણે, જયસિરી સુણ વાણીજી; દુ:ખ લહિયે લલિતાંગતણુપરે, મેહ મહદુ:ખખાંણુજી છે ત્યા
છે સહજ સનેહી સુંદરી! સાંભળો છે એ આંકણુ w નયર વસંતે શતપ્રભભપતિ, રૂપવતી તસ નારીજી; નયર વિલેકે વાતાયન રહી, નારી ગુણભંડારજી સવ૧૦ના તિહાં લલિતાંગકુમારને દેખીએ, રૂપકલા અભિરામજી; ૪એટી પાસે તેહ તેડાવીએ, તે રાખે નિજધામજી ' સાલા જે હવે વાંછે વિષયસુખ હર્યું, તેહવે આ ભૂપજી; સભયપણથી તેને ગોપ, અશુચિકરણને કૂપજી સગા૧૨ કદશન પામે રે ભખ તૃષા સહે, પરવશે પડી તેહુજી: વર્ષાકાળે રે મેહજળે કરી, નિકો અવકરગેહજી સાડા સયણ સહુને મિલીયે તે વળી, વશ્વવિભૂષણ અંગેજી; એકદિન રાણરે ફરી નિરખી કહે, વિલસો ભેગસુચંગજી મસાલા લલિત વયણ લલિતાંગ પ્રતિ કહે, પણ ન કરે વેસાસજી; જે છૂટ છું દુ:ખથી એકદા, ફરી નાવું તુમ પાસે સવાપા તિણિપેરે તુમચી સંગતિ જે કરે, તે લહે દુ:ખ અપાર;
૧ પુરૂષના શરીરે નવ દ્વાર અને સ્ત્રીના શરીરે બાર દ્વાર હોય. ૨ અરણિક મુનિવર ચાલ્યા ગોચરીએ દેશી સમજવી. ૩ ગોખેં. ૪ દાસીપાસે. ૫ સભય એટલે ભયસહિત. ૬ ખરાબ ભેજન. ૭ રદર. ૮ વિશ્વાસ.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99