Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta

View full book text
Previous | Next

Page 54
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦) એ તુમ કાયા માયા કા૨મી, 'અવકરને ભંડારજી સહilઉદા તેહ કુમારપરે હું નહીં લાલચી, ઈમ સમ સુવિચારજી ધીરવિમલકવિરાજતણે કહે, નવિમલ સુખકારજી સવ૧૭ના | ઈતિ લલિતાંગકુમાર સઝાય આઠમી સીકથા | દુહા તવ વનિતા વલતુ કહે, પ્રીતમજી અવધાર; અમને એ સમઝાવવા ભલો કા સુવિચાર | ૧ પણ સ્વામી પરણુ જિકે, રાખી તસ મન ઠામ; કે માતાપિતા મન પણ રહે, વડપણ સંયમકામ | ૨ા સંયમકે સાધીયે, ઘરે રહેતાં અભ્યાસ; હળવે હળવે ચાલતાં, પથિ નગર પ્રયાસ I રૂા. જે વિચારીને કરે, પામે તેહીજ શાભ; ઉતાવળ કરતાં થકા, નવિ પામે તે થાભ છે કા !! ઢાળ ૨૭ મી છે. (બેડલે ભાર ઘણું છે રાજ વાત કેમ કરે છે–એ દેશી.) શઠધનાવહકેરી ધૂઆ, જયસિરી ઈમ ભાસે; વય લહુડી ગુણરૂપે દાઢી, પિયુક્યું પ્રેમ પ્રકાશે એવા જ્ઞાન ધરે છે લાલ, સંયમ ચાહ કરો છો એ આંકણી . સંયમભાર દુષ્કર દાખે, જિમ તિખી “અસિધારાફણ તારૂં નિજબોદ્ધિ પામે, જળનિધિ કે પારા એવડા દા માપે અંગુલીએ નભમંડલ, કુણ પ્રાણુ ઉહિ; બાલક નિબળથી ચું ચાલે, સનમુખ ગંગાપ્રવાહિં એના મીણતણે દાત કરી કેઈ, લેહચણ jણ ચાવે; કણ પસ્વરજ્ઞાની બહેરા નરને, શાસ્ત્ર સકલ સમઝાવે એવા ૮ હમણાં સંયમને રસે લાગા, વાત કરે છે તાઠી; પણ નિરવહેતાં દુષ્કર પ્રીતમ, સંયમ કરણ ગાઢી એવા લા ૧ અવકર=ઉકરડો, કરે. ૨ ધૂઆ એટલે પુત્રી. ૩ ઈચ્છા. ૪ તરવારધારા. ૫ અજ્ઞાની ઇત્યપિ. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99