Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) જેહથી અવિચલ સુખ હવે, આતમ હેય પવિત્ર રે / ૬ો શુદ્ધ અને ધર્મને આદરે, જિમ હાઈ લીલવિલાસ રે; એહથી કામિત સુખ લહે, છૂટિયે ભવદુ:ખ પાશરે શુદ્ધ ૭ હભરતે સુપ્રીવપુરી, શ્રીજિતશત્રુભૂપ રે; સુબુદ્ધિમંત્રીધર તેહને, મિત્ર છે ત્રણ અનૂપ રે nશુદ્ધ૮ નિત્યમિત્ર પહેલો અછે, તેહર્યું એકાકાર રે, ક્ષણ પણ અલગો તે નહિ રહે, દેવે અતિસતકાર રે શુદ્ધના હા પર્વમિત્ર બીજ અછે, તિથિવારે તે તેડે છે; ત્રીજે મિત્ર જૂહાર, કુશલાદિક કરજેડીરે સુદ્ધમાલ એકદિન તેહ પ્રધાનને, રાજા રૂઠ ભાખરે; લેખઈ ચાખઈ પહેચજે, કડકપટ બહુ દાખેરે શુદ્ધa૧૧ બીહત મંત્રી નૃપભયે, નિત્યમિત્ર ઘરે આવે; તે કહે તુઝ મુઝ પ્રીતડી, ઇણિસમેં કામ ન આવે? શુદ્ધારા પર્વમિત્રઘરે તવ ગયે, તેણે પણ ઉત્તર ન કીધરે; ત્રીજા મિત્રતણે ઘરે, તિણે અતિ આદર દીધો શુદ્ધ ૧૩. મંત્રી ભય મન મત કરે, દેઈ આવાસન એમરે; જીવિતદાન દેવાવિઉ, કીધો નૃપશ્ય પ્રેમરે શુક્રવા૧૪n નિત્યમિત્ર સમ એ તન, સયણ તે પર્વસમાનરે; ધર્મ જાહારસમે કહ્યું, જે દીય નિર્ભયદાન શુદ્ધગા૧૫ હસયણને પષતાં, નહિ લહિયે ભવપાર; ઉખર ક્ષેત્રે બીજને, જિમ નિ:ફલ અવતારરે પશુદ્ધei૧૬ાા ધર્મ થકી સંસારને, પાર લહી સુખ લહીયેરે; જબૂ રૂપસિરી પ્રતિ, ઇણિપરે ઉત્તર કહીયેરે Hશુદ્ધગાલગા ધમમિત્રશ્ય માહરે, પ્રીતિઅછે સુખકારી રે; ધીરવિમલકવિરાજીના શિષ્ય કહે સુવિચારીરે શુદ્ધ૧૮ In ઈતિ મિત્રત્રયદષ્ટાંત / સપ્તમ સ્ત્રીકથા છે. | | દહી . જયસિરી વલતું રહે, એ ૨ વચન વિવાદ: ધર્મત એ ધ્યાનીયા, એહમાં કિ સવાદ ૧ શરીર. ૨ સ્વજન. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99