Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪) કામગ વાંકું નહીરે, સંયમશ્ય દઠ રંગરે; નયવિમલ કહે તેહષ્ણુ, આંબૂ શીલ અભંગરે
» ઇતિ તુરગીદષ્ટાંત આ છઠ્ઠી સીકથા =
જંબા ૧૩
દુહા | ઉપસિરી વલતું ભણે, નિસુણે પ્રીતમ! એહ; રણિયા કુણ તમને કહે, અમને અવિચલ નેહ જે પતિને સુખકારણે, ચાલે પતિ અનુકાય; કુલવંતી તેહિજ સતી, ધર્મવતી કહેવાય વિચરંત પ્રિઉ ૬ખીને, જિમ તિમ કહીયે ભાસ; બિગ કામેં કેહને, કહિયે વચન ઉદાસ
I a ! જાણાંછાં જે ઇમ થયા, કથન કરે કહે કેમ;
લવંતી ઘરવટથકી, સમજાવે ધરી પ્રેમ કહ્યું હમણાં કરતા નથી, પણ કરશે પશ્ચાત્તાપ; માસાહસ પંખીપરે, સહો બહુ દુઃખ આપ
|| ઢાળ ૨૩ મી છે.
(વયરાગી થયો–એ દેશી.) ઉપસિરી તવ સાતમી, બેલે છેલ રસાળ; અમ સાથે સુખ ભેગો, છડી યોગજજાળ પ્રીતમ! સાંભળે, વિલ સેવન કે રે, મૂકી આમલે.
એ આંકણી . દાસ કહે નિજકતને રે, તે કહિયે કુલત્ત; સુરતરૂપરે આરાધશું, ચાલિશ્ય તુમ ચિત્ત રે પ્રીતમયાા માસાહસ પંખીપરે, મ કરે વાલિમ! વાત
અચલદરી માંહિ વસે, રવિહગ માસાહસ જાત રે પ્રીતમના ૮ તેહ ગુફાને બારણું, એકદિન આ વાઘ; સુતે વદન પસારીને, નિંદ લહે બહુ દાઘ રે પ્રીતમના . લંત વિવરમાંહિ રહ્યા, માંસતણ બહુ ખ
૧ અચલ એટલે પર્વત તેની દરી એટલે ગુફા તેમાં ૨ પી . ૩ મુખ પહોળું કરીને સુતો.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99