Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમપદેશ દીયે સદા, મુનિને એહ સ્વભાવ; પણ વિશેષદલ દેખીને, ઉદ્ભસે સુમનભાવ ચઉનાણી ચેખે ચિત્ત, તારણતરણ જહાજ; ભવસ્વરૂપ ઇમ ઉપદિશે, સવિ ભવિજનહિતકાજ. B ૩
| ઢાળ ૫ મી |
(વીંછીયાની દેશી.) શ્રી હમસામી ઉપદિશે, નિજ દેશન અમૃતરૂપરે, ભવિ ભાવધરીને સાંભળે, એ અથિરસંસાર સરૂપરે શ્રી કાં જિમ ચંચલમન કમિનીતણેમૂષાગત સેવન કાંતિ રે, વિધુમડલ જલમાં સંક્રમે જિમ અથિર ધજાને પ્રાંતરે શ્રીગા પણ જિમ કુંજરકીંતણીપ, તિમ અથિર સંસારરૂપ રે; તિમ તન ધન યેવન કારમું, જિમ મૂષક મૂછસરૂપરે શ્રી ૬ જિમ લાલપાન અંગુઠો, માને મનમાં સુખ બાલરે; તિમ નિંદિત એ તનુ ભેગશું, રાચે રૂચિશુ ચિરકાલરે શ્રીવાળા અહે મુગ્ધપણું જુએ લોકનું, જિહાં રાચે તિહાં ઉપન્નરે જે પીધા તે ફરશે ખુશી, મૂરખ માચે ઈમ મન્નરે શ્રીવાટા જિમ તનુ કડૂતો સુખ ધરે, બહુ રૂધિરવિહારી દેહરે તિમ મેહાતુર રસ પ્રાણીઓ, દુખદાયક અને એહરે શ્રીવાલા આશપાશે બાંધીયા, ન કરે હિત આતમ મૂહરે, એ વિષય કષાય અશુચિશું, મરીયા જન અંતર ગૂઠાશ્રીમાળા એ ધમ વિના ધધે પડયાં, સંસાર વધારે પ્રાય, જે અવિરતિ બાંહિ આશ્રયા, નવિ પામ્યા વિરતિની છાંહાશ્રીવાલા એ સ્વારથીઆ સંસારમાં, પિતાને કેય ન હેયરે; એક ધર્મ વિના ભવસિદુમાં, પડતાંને શરણ ન કેયરે શ્રીગાર જે ભાવ જગતમાં ઉપન્યા, વિણશે પણ તે જગમાંહિરે; જિમ નીરતણું કલેલડા, ઉપૂજે વિણસે કૂપમાંહિરે શ્રી લેવા વલી મોહ પ્રમાદે પરવસ્યા, કરે ધર્મ તણી જે જેડિ રે કાલ આડી નિત્ય ભમે, સંસારી જનમૃગડિ રે શ્રી ૧૪ નાહના મેટા બહુ ઘડે, ભાજન જિમ નિત ભારરે, ૧ મૂષા એટલે સોનું ગાળવાનું ભજન. ૨ ઉંદર.
કે કેડી એટલે પાછળ
For Private and Personal Use Only

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99