Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) મનમાં મારે હ સુખી અછું, પલલતણે આધાર પિવાના પ્રીમકાળે રે દ્વારે મિલી ગયો, માંહી રહ્યો તે કાક વિકાળે રે ગજ નદી તાણીઓ, નિકી તેહ વરાક વિવારા ચિદિશે પાણી પુર વિલેકીઉ, તે હિતો પરલોક ઈમ જે લોભી હોઈ પ્રાણીઓ, તે પામે બહુ શેક વિવેકા મૃતગજકલેવર સમ નારી તુમે, દુ:ખદાયક જગમાંહ; વિષયી પ્રાણ રે વાયસ જાણયે, બડે ભવજલ માંહી વિના૧૪. ઇમ જાણુને સંયમ આદ, છડી તુમશું રાગ; ધીરવિમલકવિશિષ્ય કહે ઈર્યું, ધન જબ મહાભાગ વિશ૧૫
|| ઇતિ વાયરષ્ટાંત સઝાય પ્રથમ સી કથા ૧
| દુહા છે. હવે બીજી પ્રમદા ભણે, પદમસિરિ અભિધાન મૃતગજકલેવર સમ કહી, અમને સુગુણનિધાન કઠિન વચન અમને કહે, તે અમે ચઢાઉ શીશ; સાધુપણું કિમ પાળ, જો ઈમ ચઢશે રીસ અમ જીવિત તનુ તુમ કરી, યવન લહેરે જાય; સંયમ અવસર શો છે, તે અમને સમઝાય છે બહુમુખના લાલચી, સુખત પુણ્યપ્રમાણુ જે પામ્યા તે ભેગવે, કરજે પછી મંડાણ અતિલોભી જિમ વાનરે, પામ્ય બહુ દુ:ખ કામ; કહણ ન કીધું સીતણું, પાપે બહુ અપમાન કહે પ્રભો તવ સ્ત્રી પ્રતિ, કહે કથા તે આજ; જિમ પિઉ થિર થઈ ઘરે રહે, સી વછિત કાજ
_ ઢાલ ૧૩ મી
કપૂર હવે અતિ ઉજલોરે–એ દેશી. પદમગિરી વલ0 કહે, બીજી બાગડ બેલ; તન ધન યોવન પામીને, કીજે છાકમચોલરે
૧ ચિંતેરે ઈત્યપિ. ૨ માસ. ૩ હાયિનું કલેવર.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99