Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેઘરથ મંદિરમાં સુખ વિલસે, થા વિદ્યાધર માઝી રે સુંવા૧૪ વિદ્યુનમાલી બહુ દુખ પામ્યો, દાસપણું કરી જીવે; નિજ તાતે તે દુરે કીધે, પરભવ દુ:ખ અતીવ રે સુંવારૂપ ચંડાલીસંગતિ સમ તુમ સુખ, ઈડું બહુ સુખ કાજે; ધીરવિમલકવિ શિષ્ય કહે નય, ધન જબૂયુવરાજ રે સુના૧૬ | ઈતિ વિદ્યુનમાલી મેઘરથટબંતસઝાય તૃતીયસ્ત્રીકથા જ
| દુહા ! કનકસિરી ચાથી હવે, બેલે વચન ઉદાર; એહ વચન કહેવાતણે, નહિ પ્રીતમઆચાર માતંગી સમવડિ કહે, અમને સુગુણનિધાન; તે કિમ પરણ્યા જાણતાં, કિમ દીજે અપમાન પાણી પી ઘર પુછતાં, હાંસી જનમાં હેય; એ ઉખાણે લેકને, પરતક્ષ કીધો સેય
# ૩ n ઉત્તમ તેહજ જાણીયે, ઘટતુ ભાખે જેહ;
ભવશે જિમ તિમ બકે, મધ્યમ કહીયે તેહ | ૪ ના જિમ કેટબિક લેભથી, બંધાણે ધન ખાય; તિમ અમ ઠંડી લોભથી, લોભે લેભ જે હોય તે ૫ એ. કુંણ કણબી તેહની કથા, કહીયે તેહ વિશેષ; પ્રભવા પૂછતાં કહે, સુંદરી વયણ વિશેષ
|| ઢાળ ૧૭ મી |
દેશી રસીયાની. કનકસેના તવ ભાસે ઈણિપરે, સુણ પ્રીતમ! ગુણખાણ, સુગુણનર. અતિલોભથી સુખ નવિ પામીયે.જિમ ઘણાહે કણહાણા સુવાહા વાત વિચારી પ્રીતમ ! આદર, જિમ હોય કેડિ કલ્યાણ
સુગુણાકણું. એક કુટુંબિક સુરપુરે વસે, તિણે બહુ કરસણ કીધ સુવા
૧ લોભે લાભ જે હોય ત્યપિ. ૨ ઘણો વરસાદ થાય તો ધાન્યનો બગાડ થાય.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99