Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮).
ઢાળ ૧૮ મી n. (શ્રેણિક રવાડી ચડયો પેખી મુનિ એકત–એ જી.) જબ પડુત્તર તવ ભણે, સુણ તરૂણી માહરી વાણ; તુમ ભેગને નહીં અરથીઓ, લેઉ સંયમ રે ઉગતે ભાંણુ સસનેહી નારી ! માને અમારી વાત, નારીનીરે ધૂતારી જાત; જાણે જહેરી વીંટીની વાત છે સસનેડી છે એ આંકણુ w જિમ વાનરે ખંચી રહ્યો, જલશ્રાંતિ કામમાં હિ; તિણિપણે ન થાઉં હું પ્રિયે હવે વલગેરે જિનધર્મની બાહિાસા એક છે વન સહામણું, જેહમાંહિ વૃક્ષ અનેક; કપિયુગલ તેહ માંહિ વસે, સુખવાસીરે પણ પશુ અવિવેક સગાંકા એકદા બહુ તિહાં આવીયા, વાનર ઝૂઝણ કાજ; ગિરિકંદરે નાશી ગયો, તે વાનરરે ફરે જલકાજ Hસર૧ના એકઠામ દીઠ એકઠા, ચીકણે શીતલ રાલ; જલબતે માંહી પેશીઓ, લીંપાણેરે કપિ તે તતકાલ સારા જિમજિમ શરીરે ચેપડે, તિમ શીતલ હેય અંગ; તરસ ન ભાગી તેહની, રવિકિરણે થયો તેહ અલંગ મસાલા વેદના પામી તિણે ઘણું જિજિમ લાગે તનુતાપ; તિણિ પરં તુમ સુખભેગમ્યું નવિલીપાવું રે આપણે આપપાસાયા પરભાતે સંયમ આદરૂં, જા અથિર સંસાર; નયવિમલકવિ ઉપદિશે, ધનધરે જબુકમાર
સાઈકિયા | ઇતિ કપિદષ્ટાંત સઝાય આ ચતુથઐી કથા
| | દુહા | નભસેના હવે પાંચમી, બેલે મીઠા બોલ; પ્રીતમને કહેવો નહિ, કર્કશ વયણ નિટેલ જિમ તિમ અમ મન રીઝવી, લે સંયમભાર; તે દાખે જે નારીને, પતિ વિણ કવણ આધાર ધર્મધુરા પણે ધારવા, જિમ કેઇ ધોરી હોય; તિમ ગ્રહવાસ તણું ધુરા, ધરતાં દહિલી હોય ધારાશ્રમ ગ્રહવાસને, બિરૂદ કહે સિદ્ધાંત;
H
For Private and Personal Use Only

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99