Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) જેહ તુમ ભેગે લાલચી, તે ચૂકે નિરધાર; દર્શન પાન ચારિત્રથી, વિહુથી ન સૂકું નાર મેં માહો નિશ્ચય કર્યો, નહિ મુજ વિષયૐ કાજ; ધીરેકેરા જાળમાં, ન પડે હસ હિજરાજ
આ ૩ જ તિમ તુમ વચનને લાલચે, લલચાઉં ન લગાર; અનશુદ્ધિ તુઠા છે, મુઝ સેહમાગણધાર
છે ૪ ૫ જિમ વિદ્યુમ્માલી ખગે, હારી વિદ્યા સર્વ;
માતંગીસંગમ થકી, ન રશે તેને ગર્વ તે ખગ કુણ દાખે પ્રભુ, જેહ વચ્ચે તુમ ચિત્ત; તવ જબૂ તેહને કહે, ખગસંબંધ પવિત્ત
!! ઢાળ ૧૬ માં |
(એ છડી કિહાં રાખી–એ દેશી.) જમ્ વલતે ઉત્તર પભણે, હું દુ:ખમિશ્રિત સુખ મુકું; વિદ્યાધાપરે જે હું લંપટ, તે હું બેહથી ચકું રે
કા સુંદરી ! સુણીએ વાત સુજાણ, તુમે મકર તાણાતાણિરે સુંદરી ઈહભરતે કુશવધનગમેં, વિકતણા દાય પુર; વિનમાલી મેઘરથાભિધ, નિર્ધન અટવી પુહત્ત રે સું. ૮ તિહાં વિદ્યાધર મિલીએ તેહને, પૂછે ધનના પકામી; માતંગીવિદ્યા તેણે આપી, તે સાધે શિરનામી રે પાસુંવમ હા વિધિ કહ્યું વિદ્યાધરે સઘળે, માતંગીને પરણે; અવીમાં મંદિર ની પાવી, કરે વિદ્યાધરસરણે રે સુંn૧૦ હાવભાવ દેખાડશે બહુલા, માતંગી તુમ ચલશે; પણ તેહને ભેગે મમ પડયે, તે તુમ વિઘા ફલશે રે સુંગા૧૧ જિમ કહ્યું તિમ કીધું સઘળું, જતનમ્ વિદ્યા સાધ; માતગીસંગમથી ચૂક, વિદ્યુમ્માલી બાધે રે સુંગારા લધુ બંધવ ગુરૂવયણને રાગી, માતંગી વિણ નેહે; શીલ મેઘરથ નવિ ચૂકે, તે થયે વિઘાગે રે સુંar૧૩ ષટમાસે તે બહુ ધન પાયે, પરણ્યો તરૂણી ઝાઝી;
૧ જિરાજ એટલે પક્ષિરાજ. ૨ ખગ એટલે વિદ્યાધર. ૩ ચંડાલણી. ૪ બ્રાહ્મણના બે પુત્ર. ૫ ઈચછાવાળા. ૬ તૈયાર કરી.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99