Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ૪ | || ૭ | ( ૨૧ ) જે અશે સુખ ચાહશે, ધશે પરફ્યુ રાગ; તે સુખીયા પણ દુ:ખીયા, જસ મને નહિં વઈરાગ + ૨ આશાપાશે બાંધીએ, એ સઘળે સંસાર; જે વરતે ઉદાસીનમાં, તે જીવિત જિન અવતાર I ૩ / સુણે ઇણિ જીવે ભેગવ્યા, દેવતણ બહુ ભેગ; તેહિં તૃપ નવિ થયે, અહ આહ મૂરખલેક 'અમર વિષયસુખ આગલે, માનવ સુખ કુંણ માન; જિમ સમુદ્રજલ પૂરસ્યુ એસ બિંદુ ઉપમાન | ૫ | જિમ મનમાં તરસ્યા થયે, ગ્રીષમ સમે ગમાર; જલ ભાજન સવિ નીકવ્યાં, પણ ન લહી પતિ લગાર . ૬ 1 કહે સ્વામી! તે શું હતું, જેને દિઓ ઉપમાન; તવ તરૂણી પ્રતિબૂઝવા, દાખે સુગુણનિધાન છે ઢાળ ૧૪મી સુણે મેરી સજની રજની ન જાવેરે–એ દેશી. જબ પભણે મનને ઉલ્લાસેરે, પદમસિરીશું ઉત્તર ભાસે; તુમ તનુ ભેગે પતિ ન પામે, જેમ કવાડી દુખને ઠામરે ૮ પામર એક લિહાલા કારે, ચાહે વનમાં લઈ જલ સાજ અગનિ ઉપાઈ કાષ્ટ સંકેરે, તાપપ્રભાવે તરસે રે I જલભાજન સવિ તિણિ નિડવિયારે, તેય પિપાસા ન ગઈ મુહિયારે; તરૂઅર છાયાયે નિંદ્રા કીધીરે, સુપને સાયર સર નદી પીધીરે લગા તૃપતિ ન પામી તરસ ન વામી રે, એક પ્રદેશે કદમ પામીરે; તૃણયુત કાદમ જ મુખે દેવેરે, તેહિ કબાડી તુષ્ટ ન હારે ૧૧ તૃપતિ ન પામી સાગર નીરે, તો કિમ કાદમથી સુખ ધીરે; સાયરજલ સમ સુખના ભેગરે, તિણે પતિ નવિ પ્રાણી લેગારા કાદમજલસમ તુમ તનુ ભેગરે, બહુદુ:ખદાયક અંતે વિગરે; પકસમે વડી તુમ તનુ ઈડીસંયમસ્ત્રી પ્રીત મેં મીરાના ઈણિપરે બીજે ઉપનય દીધેરે, ધીરવિમલકવિશિર્થો કીધેરે. સુણ મેરી સુંદરી વયણ વિચારી રે તુમથી અધિકી સયમનારીરે૧૪મા છે ઈતિ શ્રીકબાડી દુષ્ટાતસઝાય ઇતિ દ્વિતીયીકથા . ૧ અમર એટલે દેવ. ૨ કાદવ. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99