Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) સાધવી પાસે રહી સંયમ, 'અવધિજ્ઞાની સા થઇ વ્યવસાય કાજે કુબેરદત્તહ, અનુક્રમે મથુરા ; વલી કમયોગે વેશ્યાગે, વિલસતાં અંગજ થયે ૬ નિજ બંધવારે પ્રતિબંધનને સાહણી, વેશ્યાઘરે રે આવીને સા પાહુણ; ઘરે સાલા રે પાલડી પાસે રહી,
હલરાવે રે બાલકને મુખે એમ કહી છે. લૂટક–ઈમ કહે પુત્ર ભત્રીજ બંધવ, દિયર કાકે પિતર,
ઈમ નાતરાં ષટ તુઝ સાથે, રૂદન કરતાં ઉસરે છે પતિ પિતા બંધવ જેઠ સસર, પીતરીએ ઈણિપરે કહે; કુબેરદત્ત સાધવી ષટ, નાતર ઈણિપરે લહે : ૭ ભેજાઈ રે સોય માય સાસુ વહુ, વડીમાતા રે ઈણિપરે વટ સગપણ લહં; તવ ભાવે રે સાધવીને વેશ્યા ઈશું,
"અસમંજસ રે કિમ ભાષે છે એ કિયું ગુટક–કિશુ ભાખે લાજ રાખે, સાધવી વલતુ કહે,
મંજૂષમાંહિ કવિ મેહત્યા, તેહ વીતક સવિ લહે II ઈમ સુણ ગણિકા લીયે સયમ, પાર પામી ભવતણે; સાધવી ઇમ ઉપદેશ દેઈ, કયો ઉપકાર અતિઘણે HCN સુંણ પ્રભવા રે છણિપણે સહુ સંસારમાં, સંબંધ રે સહુ સાથે નરનારીના: એકેકેરે સગપણ અઠદશ(૧૮) ઈમ થયા,
ઇમ ગણતાં રે ચિહે જણના બહુત્તરે(૭૨) થયા છે લૂક–લાં બહુસ્તરે ઇમ પડત્તર કહે જબ્રકુમાર એ;
સંસાર વિષયવિકાર ગિરૂઆ, દુ:ખને ભંડાર એ છે તેહ ભણું સંયમ ગ્રહું પ્રભવા, સુખ જેણિપરે ઉલ્લાસે;
કવિરાજ શ્રી ધીરવિમલ સેવક, નયવિમલકવિ ઉપદિશ ૧૯ A ઇતિ જખસ્વામીઅધિકારે અઢારનાતરાં દષ્ટાંત દ્વિતીય સઝાય ારા
૧ અવધિનાંણ ઈયપિ. ૨ માટે ઇત્યપિ. ૩ દેવર ઇયપિ. ૪ નાતરા ઈત્યપિ. ૫ અસંબદ્ધ. ૬ મંજૂષા એટલે પેટી. ૭ તેહભણ પ્રભવા! હું સંયમ દત્યપિ.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99