Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચરતે તે આવીઓ, નિજ ગામે વંદન કામે,
ભાવદેવ બધવ તિહ, પાય પ્રણામે મુનિ અભિરામજી; લજ્જાએ સંજમ કહીએ, ભાવ બંધવપ્રેમે છે, ભવદવ અણુસણ આદરી, સુલેકે હિતો ખેમજી # ૫ ભ્રષ્ટ થયો સજમથક, ભાવ લજજા લેપીજી, ગુરૂ મેહલી ઘરમુખ થયે, કામરાગે મતિ આરપીજી; નવપરણીત સ્ત્રી નાગિલા, મેહલી તે મનમાંહિ સાલેજ, લખાફૂરતણીપ, ગલે વિલગી મન નવિ ચાલેજી ૬ . પ્રથમ જિનેસર દેહરે, પુર બાહિર આવી રહીએ, તપ દુર્બળ તનુ નાગિલા, આવી તવ પતિ ઓળખીએ; ઇંગીતાકારે જાણીએ, કામાતુર તેહ બેલાજી, નાગિલા માહરી ભારજા, તસ નેહે હ ઇહાં આવ્યેાજી | ૭ છે. લાજવશે સંયમ ગ્રહ, પણ પ્રેમ ને મુકો જાય, નાગિલા જે મુઝને મીલે, તો વિત સકલે થાય; તવ વનિતા વૂલતું કહે, એહ સંયમીયાને ખેડછ, વ્રત ચિતામણિ પરઠવી, કહે કકર કહે કુણ હડિજી . ૮ ગજ છાડી રાસભ ગ્રહે, પય છોડી આસણ સેવે છે, પ્રવહણ છોડી શિલા પહે, કુણું પકે અચે અને દેવે છે; સુરતરૂ ઉખેડી કરી, કુંણ કનકતરૂ ઘરે વાવેજી, તિમ ચારિત્ર મેહલી કરી, કુણુ ભ્રષ્ટ થઈ ઘરે આવે છે ૯ ૧ પૂરવ મુનિ સંભારીએ, ભરતાદિક પૃથિવી ભાણજી, કોર્તિધર સુકેસલ વળી. તિમ મહાબલમુનિ પરધાનજી; પ્રત્યેકબુદ્ધ ચાર મુનિવર, મૃગાપુત્ર ને ગજસુકમાલજી, ૮ખધો અમુત્તમુનિ, સાલ ધજા અજુનમાલજી ૧૧૦ ઈત્યાદિક મુનિવર થયા, જિણે ઘોર પરીસહ સહીયાજી, તૃણ જીમ રાજ્ય મુકી કરી, જિણે સંયમભાર નિરવહીયા; નાગિલાએ ઇમ હિત કરી, થર કીધો પતિ ભાવેદેવ,
૧ પ્રણમી છત્યપિ. ૨ પરિહરિ ઇત્યપિ. ૩ દૂધ. ૪ છાસનેં ઈયપિ આસણ એટલે છાસની આસ. ૫ કચફળ. ક કનકતરૂ (ધર). ૭ ફરી દત્યમિ. ૮ બંધક ઇત્યપિ. ૯ ઇડી કરી ઈત્યપિ.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99