________________
જૈન યુગ
ઑગસ્ટ ૧૯૫૯
ક્ષેત્રમાં વિચરતા સર્વ સાધુઓને અવગ્રહ માટે અનુમતિ આપું છું.”
હોય તેમની અનુમતિથી નવા આવનાર સાધુને તે સ્થાનમાં ઉતરવું તે સાધર્મિક અવગ્રહ છે. ભરતજીએ કરેલી અવગ્રહની ઉદઘોષણા
હે ઇન્દ્ર, સાધુઓની આહાર પાણીથી ભક્તિ કરવામાં જો કે ધણો મોટો લાભ છે. પરંતુ સાધુઓને અવગ્રહનું દાન કરવાનો લાભ આહાર પાણીના લાભ કરતાં અનેકગણો વધી જાય છે સાધુઓને તે તે ક્ષેત્રમાં વિચરવાનો કે તે તે સ્થાનમાં વિશ્રામ કરવાનો જે અવગ્રહ ન મળે તો સાધુ મુનિરાજોને સંયમધર્મની આરાધનામાં હરકોઈ પ્રકારે અગવડ આવ્યા કરે. સ્થાન સિવાય સાધુ ભગવંતો જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, પ્રતિક્રમણ-પડિલેહણ–તેમ જ આહાર પાણી વગેરે ક્યાં કરે? માટે હે ઇન્દ્ર, આહાર પાણીની ભક્તિ કરતાં પણ અવગ્રહદાનનો લાભ વિશેષ છે. ભરતજીએ પ્રભુમુખેથી આ વચનામૃતોનું શ્રવણ કરી અંતઃકરણમાં વ્યાપેલો શોક દૂર કર્યો અને તુરત ઉદ્ઘોષણા કરી કે મયવં! મૉર મારદે વાલે સાદુળો વિરાળે / “હે ભગવંત, હું પણ આ ભરત-
ભરત મહારાજની સાધર્મિક ભકિત
આ અવસરે ઇન્દ્ર મહારાજ ભરતજીને જણાવે છે કેઆ આહાર પાણીનાં પાંચસો ગાડાં છે. આધાકર્મીપણું વગેરે દોષોના કારણે સાધુ મુનિરાજને તો એ આહાર કહ્યું તેમ નથી. પરંતુ સાધુઓની ભક્તિમાં જેમ લાભ છે તેમ સાધર્મિક બધુઓની ભક્તિમાં પણ ઘણો ઘણો લાભ છે. માટે આ આહારપાણી વગેરેથી સાધમિક બંધુઓની ભક્તિનો લાભ લ્યો. ભરતજીએ પણ અતિ ઉલ્લાસિત ભાવે સાધર્મિક બંધુઓની ભક્તિમાં તે આહાર પાણીનો ઉપયોગ કર્યો. એટલું જ નહિ પરંતુ ત્યારથી હંમેશાં મોટી સંખ્યામાં સાધમિક બંધુઓની ભક્તિ જીવન પર્યંત કરવાનું ચાલુ રાખ્યું. ભરતજીના આ જીવનપ્રસંગમાંથી ભવ્યાત્માઓને અનેક પ્રકારે બોધ પ્રાપ્ત થઈ શકે તેમ છે.
JTHIS
કાર્ડ,
મયુરા શિ૬૫