Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 418
________________ જૈન યુગ સાથે બુદ્ધિમાન પણ હતા. પોતાને આ ઉદ્યાનમાંથી ખસેડી વિશાખાનંદીને આનંદ ક્રીડા માટે ઉદ્યાનમાં પ્રવેશ કરવાની તક આપવાના કારણે જ પુરુષસિંહ સામંતની સાથે રણમામનું મોડું રાખશે. ઊભું કર્યાંનું ચતુર વિશ્વતિ બરાબર સમ∞ ગયા, અને વિશાખાની ઉપર તેમજ તેના પિતા ઉપર વિશ્વભૂતિને રોષ પણ પન્ન થયો. રોલમાં તેરીયમાં પાસેના કીડાના ઝાડ ઉપર એવો જોરથી મુષ્ટિપ્રહાર કર્યો * ઝાડ ઉપર વર્તતાં ઘણાખરા કોઠાનાં ફળ ત્રુઘ્ન નીચે પડી ગયા. વૃક્ષ ઉપર મુષ્ટિપ્રહાર કરવા વડે કોમનાં ફળી પોટપ નીચે પડતાં વિશ્વભૂતિષે વિશાખાનન્દીના દ્વારપાલને સ્પષ્ટ સંભળાવ્યું કે “ કુલમર્યાદાનો ગુણ નષા વડીલો તરફની ભિક્ત મારા અંતઃકરણુમાં ન હોત તો મુષ્ટિપ્રહાર વર્ડ કોટાનાં ફળ જેમ નીચે પાડી નાંખ્યાં તે પ્રમાણે તમો બધાય વિશાખાનન્દીના પરિવારનાં મસ્તકો તેમાં ધડથી નીચે પાડી દેત. એ પ્રમાણે વિશાખાનન્દીના દ્વારપાલને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું. અને ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે *હું જ્યારે બાટલી સરલતા અને વડીલો પ્રત્યે ભક્તિભાવ રાખું છું ત્યારે વડીલો મારી સાથે કપટભાજી રમે છે. ખરેખર ! સંસાર આવો ફૂંકપટથી જ ભરેલો છે. વિષય-ભોગનું સુખ ક્ષણિક અને પરિણામે અતિ દુ:ખદાયી છે. આવા સંસારમાં રહેવું અને આત્માને અધોગતિનો અધિકારી બનાવવો તે અપેક્ષાએ અનેક પ્રકારની ખટપટ અને કાવાદાવાથી ભરેલા આ સંસારની મોહમાયાને તિલાંજલી આપી આત્મકલ્યાણના પવિત્ર પંથે પ્રયાણ કરવું એ મારા માટે અત્યન્ત હિતાવક છે. આ પ્રમાણે વૈરાગ્યવાસિત બનવા સાથે ચારિત્રગ્રહણુન નિર્ણય કરી પોતાના ઘેર માત-પિતા પાસે ન જતાં સીધે સીધા તે પ્રદેશમાં વિચરતા વિરહર્ષિ શ્રી સંસ્કૃતિ મુનિવર પાસે વિધ્ધભૂતિ પહોંચી ગયા અને અતિ ઉલ્હાસ પૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. વિશ્વભૂતિ રાજકુમાર હવે વિશ્વવંદ્ય વિદ્મભૂતિ મુનિવર થયા. વિશાખાનીના પિતા વિશ્વનન્દીને પાછળથી આ બાબતની જાણ થતાં, રાજા • વિશ્વનંદી પોતાના અનુજ બંધુને સાથે લઈ વિશ્વભૂતિ મુનિવર પાસે આવ્યા. પોતાનાથી થયેલ અપરાધની વારંવાર સમા માંગી અને દીક્ષા છોડી પુનઃ ધેર આવી રાજ્ય સ્વીકારવા માટે પો ઘણો આપત કર્યો, પરંતુ વિશ્વભૂતિ મુનિ એ પ્રાાનમાં ન મુંઝાયા, પોતાના સંયમમાં મક્કમ રહ્યા. અને પરમકૃપાળુ ગુરુની શુભ ' ઑકઠોબર ૧૯પ નિશ્રામાં રહી જ્ઞાન-ધ્યાન સાથે છઠ્ઠ-અટ્ટમ, વગેરે તપશ્ચર્યામાં ઝૂકી પડ્યા. ‘ છઠ્ઠ-અઠ્ઠમથી આગળ ચાર-પાંચ યાવત્ પક્ષ-ક્ષપણુ ( પંદર ઉપવાસ) અને માસ ક્ષપણ (ત્રીસ ઉપવાસ)ની તપશ્યા સુધી ઉત્તરોત્તર વધતા ગયા. તપસ્યાથી શરીર અતિકૃશ બની ગયું. ગુરુદેવની આજ્ઞા પ્રાપ્ત કરી કાયાની વધુ કસોટી કરવા માટે એકાકી વિહારનું અવલંબન લઈ વિધ્ધભૂતિ મુનિ સંયમ ગુણમાં પ્રતિદિન વધુને વધુ ઉજમાળ બનવા લાગ્યા. સંયમમાર્ગનો સ્વીકાર થયા બાદ તેમાં સ્થિરતા પ્રાપ્ત થવી તે પદ્મ સૌભાગ્ય છે. વર્તમાન ભવની અપેક્ષાએ અતીત કાળના ભવોમાં જે ભાભાએ એકવાર પણ ભાવચારિત્રની સ્પર્શના કરી હોય, અને અમુક સમય બાદ મોહોયના કારણે એ આના સંયમથી કદાચ ભ્રષ્ટ થયેલ હોય; એમ છતાં જેટલો સમય ભાવચારિત્ર આપ્યું છે અને આત્માને સંસ્કારી બનાવ્યો છે. તેને સટકારો ભાવિકાળે કોઈવાર સુંદર લાભ આપે છે. આ કિતની પ્રતીતિ માટે વિશ્વ ભૂતિ મુનિનો પ્રસંગ ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. સંયમ ગ્રહણ કર્યાં બાદ સંયમમાંથી ભ્રષ્ટ ન થવાય. વસ્તુતઃ એ સર્વોત્તમ માર્ગ છે, છતાં અનંત કાળથી જમા થયેલી મોહનીય કર્મની પ્રબળ સત્તાના કારણે તેવા તેવા સોગોમાં સંયમી આત્મામાં પણ કદાચિત શિથિલતા નબળાઈ આવી જાય છે અને સંયમના શિખરે પહોંચવા પ્રસ્થાન કરનાર આત્મા અધવચ્ચેથી જ નીચે સરકી પડે છે, * સંગગ્રહણ કર્યા બાદ સંયમમાંથી બષ્ટ થવું તે અપેક્ષાએ સંયમનો સ્વીકાર ન કરવો એ વધુ ઉત્તમ છે' આવાં વાક્યો આપણા સમાજમાં ઘણી વાર ઉચ્ચારાય છે. પરંતુ આવા વાક્યો દિચ્ચારવામાં ઘણો ઉપયોગ રાખવાની જરૂર છે. આવી કોઈપણ બાબતમાં એકાન્ત કથન કરવું એ જૈન દૃષ્ટિએ વ્યાજબી નથી. કોઈ સંયમી આત્મા સંયોગવશાત્ સંયમમાં શિથિલ બને તે અવસરે સાપેક્ષદષ્ટિ હૃદય સમક્ષ રાખી તેને સંયમમાં રિયર કરવાના આરાયથી ઉપરનું વાકય બોલે તો તે બરાબર છે, પરંતુ ખોલનાર વ્યક્તિના અંતઃકરણમાં સંયમ તેમ જ સંયમી પ્રત્યે જોઈ એ તેવો સદ્ભાવ ન હોય એ પરિસ્થિતિમાં કોઈ સાધુ પુરુષને સંમ માર્ગથી પરિવ્યુત થયેલા જોઈ * સમગ્રહણ કર્યા બાદ સંયમથી ભ્રષ્ટ થવું એના કરતાં સંયમ ન લેવો એ શું ખોટું?' આવાં વાકયો અપ્રશસ્તભાવે ઉચ્ચારાય તો ઉચ્ચારનાર માટે એ વાસ્ત્રો અતિ કરનારાં છે. સંયમ જેવો અતિપવિત્ર માર્ગ પ્રાપ્ત થવો એ *

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524