Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 471
________________ ન યુગ વિકાસની આ ટૂંકી હકીકત છે. પાટણ, ખંભાત અને જેસલમેર જેવાં પ્રસિદ્ધ સ્થાનોની વાત ન કરીએ તો પણ ગુજરાત, રાજસ્થાન અને માળવામાં (જ્યાં જતાંબર જૈન ધર્મ પ્રબળ હતો અને હજી પણ છે) જૈનોની ટ્રીક ટીક વસ્તીવાળું એક પણ ગ્રાબનગર ભાગ્યે એવું કરી, જેની પાસે પોતાનો માનભંડાર ન હોય. આ યો. સંઘના છે, અને કઈ વ્યક્તિના નથી. કૃતિઓની વ્યક્તિગત માલિકીની ક હસ્તપ્રતોની વાત ન કરીએ તો પણ, દેશના આ ભાગમાં જૈન ભંડારોમાં હસ્ત પ્રોંની સંખ્યા, તદ્દન આછી ગા ત્રીએ પણ દસ લાખથી બોડી નથી. ધ્યાનમાં રાખ બાનું એ છે કે માત્ર ચૈન ધાર્મિક પ્રત્યોનાં આ પુસ્તકાલો નથી, પણ જૈન વિદ્વાનોના ઉપયોગ માટેનાં સર્વ સામાન્ય ચચાળો છે. કેટલાક અતિવિરલ જૈનેત્તર ગ્રન્થો જે પહેલાં દેવળ સાહિસિક ઉલ્લેખો દ્વારા જાસુવામાં આવેલા હતા અથવા સાવ અજ્ઞાત હતા તે આ ભંડારમાંથી મળ્યા છે. સંસ્કૃત સાહિસ્ત્રશાસ્ત્રોનો એક અતિ મહત્વનો પ્રત્ય, રાજરોખરષ્કૃત કાવ્યમીમાંસા · ‘ રૂપકષટકમ્ ’ શીર્ષક નીચે પ્રસિદ્ધ થયેલાં કવિ વત્સરાજનાં નાટકો, જેમાં સમવકાર, પિતામૃગ અને કિંમ જેવા સન એકાંકીના અતિવિરલ નમૂનાઓ છે; લોકાન દર્શનનો એકમાત્ર ઉપલબ્ધ મન્ય, જયરાશિકૃત ‘નયોપ્લવ '; ના દર્શનના સૌથી મૂલ્યવાન ચન્થો પૈકી એક, આચાર્ય સાતક્ષિત અને એના શિ કમલશીલકું ( તેઓ બંને નાલંદા વિદ્યાપીઠમાં પકો હતા) ‘તત્ત્વસંગ્રહ '—ત્યાદિ આ વિધાનનાં કેટલાંક ઉદાહૂરણો છે. મહાન બૌદ્ધ તાર્કિક ધર્મકાર્તિકૃત ' પ્રભાણુવાર્તિક ' જો કે તિબેટમાંથી જાવામાં આવેલું, પણ ભારતમાં જેની પ્રત. આ ભેંકારોમાં જ હતી. સાંખ્ય સ્ત્રી ઉપરની બે નવી ટીકાઓ- મારવૃત્તિ થી બિન-માવરમાં જેસલમેરથી મળી છે. સંસ્કૃત કાવ્યનારકોની તેમજ સાહિત્યયાત્ર, દર્શનશાસ્ત્ર આદિના ન્હોની પ્રાચીનતમ ઉપલબ્ધ પ્રતો આ ભંડારોમાં જ છે, એમ કહેવામાં મુવલ અતિશયોક્તિ નથી. ગાયકવાડન રિયલ સિરીઝના પ્રથમ સામાન્ય સંપાદક તેમજ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ તેમજ ગુજરાતીના સમર્થ જિંદાન શ્રી. ચિમનલાલ દલાલે પાટણ ને જેસલમેરના પ્રચોરો તપાસીને રજૂ કરેલા અહેવાલોને પરિણામે ભૂતપૂર્વ વડોદરા ગામની સરકારે એ વિખ્યાત સિરીઝની આરંભ કર્યો હતો તે આ સાહિત્યસમૃદ્ધિને કારણે. આ ર૩ નવેમ્બર ઉપર ગ્રન્થભંડારોની આયોજના, વ્યવસ્થા અને સંગોપનનો અભ્યાસ એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ કે જૈન અધ્યયન ૬ વાયોરી સાથે કોઈ વિધાર્થી માટે ખર આકર્ષક વિષય થઈ પડૉ. દિગંબરોમાં પણ માનભંડારોની આવી પઠિત હતી, પણ કદાચ તે ખાટલી વિકસિત નહોતી. ાનિક સમયમાં સાચી સ્થિત તો આ પ્રાચીન વારસાનો ઉપયોગ કરવાની અને વિદજ્જગતને એ સુલભ બનાવવાની છે. શ્વેતાંબર સ્થાનકવાસી સંપ્રદાયના લોકાગચ્છના મુખ્ય યુનિશ્રી હેમચન્દ્રએ ગયા ફેબ્રુઆરી માસમાં જ સાત હજાર પ્રાચીન હસ્તપ્રતોની કીમતી બેટ વડોદરા યુનિવર્સિટીના પ્રાચ્યવિદ્યામંદિરને આપી છે. આારે અર્ધ રાતાબ્દીની કાર્યશીલ સાહિત્યિક કારકીર્દિ દરમિયાન એકત્ર કરેલી લગભગ સાત હાર હરતપ્રતોના પોતાના મૂળવાન અંગત સંગ્રહની ભેટ મુનિશ્રી પુણ્યવિજયજીએ અમદાવાદમાં ભારતીય સંસ્કૃતિ વિદ્યામન્દિરને આપી છે. આપણે આશા રાખીએ કે આ પ્રધાત વધારે વ્યાપક જાને અને ભાષણી સંશોધન-સંસ્થાઓને આવી ભેટો વધુને વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય. સંધ હસ્તકના જ્ઞાનભંડારો દાનમાં આપવાનું કદાચ શય ન બને. પણ એ ભંડારોને થોડાંક મધ્યસ્થ સ્થાનોએ એકત્ર કરી શકાય, તથા યુનિવર્સિટીઓ, સંશોધનસંસ્થાઓ અને અન્ય તનોની સહાયથી એની યોગ્ય સૂચિઓ ખનાવવા માટે તથા શાસ્ત્રીય સંગોપન માટે પૂરતી વ્યવસ્થા થઈ શકે. આ દસ્તપ્રતોની પ્રાપ્તિની અને પુષ્ટિકાઓ અત્યંત રસપ્રદ અને ઉપયોગી છે, માં મધ્ય કાલીન ઇતિહાસનાં અનેક પાસાં ઉપર તે પ્રકાશ પાડે છે તેમજ જુદા જુદા સંપ્રદાયો અને ગચ્છનો તથા જ્ઞાતિઓ અને કુટુંબોના ધાર્મિક-સામાજિક પ્રત્તિકાસ માટે પુળ માહિતી પૂરી પાડે છે. તથા સ્થળનામોના અભ્યાસ માટે કીમતી સામગ્રી રજૂ કરે છે. વિદ્યાના ઉત્કર્ષ માટે પોનાના પૂર્વજોએ કાળજી અને ઉત્સાહથી સાચવેલો અને સમ કરેલો આ સાંસારિક અને સાહિત્યિક વારસો વિદ્વાનોને રામ જનાવવામાં તુર અને દીર્ધદર્શી જૈન સમાજ પાછો નહિ પડે એવી આઠ આપણે રાખીએ. આટલા પ્રાસ્તાવિક કથન પછી, આ પરિષદના વિભાગી પ્રમુખ પાસે સામાન્યતઃ અપેક્ષા રાખવામાં આવે છે તેમ, છેલ્લાં બે વર્ષ દરમિયાન પ્રાકૃત અને

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524