Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શાસન તારું દીઠું', લાગે મને અતિ મીઠુ'!
-શ્રી ગુણદશી'!
मिच्छत्त मोहमहणं, भवसायरतरणपवहणं परमं । कुसमय विणासणं सिरीवीरजिणंदसासणं जयउ । મિથ્યાત્વ માહનુ મંથન કરનાર અર્થાત મિથ્યાત્વને મૂળમાંથી ઉખેડી નાખનાર, અપાર અને દુસ્તર આ ભવરૂપી સમુદ્રને પાર પામવા માટે શ્રેષ્ઠ જહાજ સમાન અને સઘળા ય કુમતેનેા નાશ કરનારા શ્રી મહાવીર ભગવાનનું શાસન જય પામી!
મહા પુણ્ય ચેગે આવું પરમતારક શાસન આ હુંડા અવસર્પિણી રૂપ કલિકાળમાં આપણને પ્રાપ્ત થયુ છે. તે શાસનની ભગવાનની આજ્ઞામુજબ આરાધના કરીને અનંતા આત્મા તરી ગયા છે, વર્તમાનમાં પશુ સંખ્યાતા આત્મા તરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ અન`ત આત્મા તરશે.
શાસ્ત્ર પણ
તે શાસન શબ્દ જ કેટલા સુંદર છે. તે શાસન શબ્દ યાદ આવતા જ આંખ સામે આવે છે. કારણ શાસન અને શાસ્ત્ર એક ખીજાથી સ’લગ્ન છે. શાસ્રા તા દુનિયામાં દરેક દÖનકારાના હાય છે. પરન્તુ તે શાસ્ત્રો આત્માને તારવા માટે સમ નથી બનતા પરંતુ ભવભ્રમણના જ હેતુ મને છે.
માટે કયુ' શાસ્ત્ર આત્માને ઉપકારક બને તે માટે પણ મહાપુરૂષોએ આપણા ઉપકારને માટે સમજાવ્યુ છે.
‘શાસ્ત્ર'ની વ્યાખ્યા કરતાં વાચક પ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજા સ્વરચિત શ્રી પ્રશમરતિ' ગ્રન્થમાં ફરમાવી રહ્યા છે કે
शास्विति वाग्विधिविद्भिर्धातुः पापठ्यतेऽनुशिष्टयर्थः । त्रै ङिति च पालनार्थे विनिश्चित्तः सर्वशब्दविदाम् ॥१८६॥ यस्मात् रागद्वेषोद्धतचित्तान् समनुशास्ति सद्धर्मे । सन्त्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते सद्भिः ।।१८७।। શ્રી ચૌદપૂર્વધર ભગવંતા વડે ‘શાસ્' ધાતુના અર્થ અનુશાસન' કરાયા છે અને Â' ધાતુને બધા શબ્દવેત્તાઓએ પાલન' અર્થાંમાં સુનિશ્ચિત કર્યાં છે, માટે જ
જે કારણથી રાગ-દ્વેષથી વ્યાપ્ત ચિત્તવાળા જીવાને સદ્ધર્મમાં અનુશાસિત કરે છે જોડે છે અને દુઃખથી સારી રીતે બચાવે છે તેથી તેને સજજન પુરૂષ! વર્ડ શાસ્ત્ર કહે થાય છે.