Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧
હવે જયારે ચોથા વર્ષ એ સાહસ કરીને અઠવાડિક જૈન જગતમાં એક પ્રગતિ રૂપે બાઈન્ડીગ કરેલ જેન શાસન પ્રગટ થશે તેમાં હવે અમે નિષ્ફળ ન નીવડીએ અને ધર્મપ્રચાર અને ધમરક્ષાને પ્રવાળ જળવાઈ રહે એવી સૌ પૂજ્ય ગુરુદેવ તથા શાસન પ્રેમીઓ અને શુભેચ્છકે ગ્રાહકે અને જાxખ દાતાઓ પાસેથી આશા રાખીએ છીએ.
આપ આપના વલમાં વર્ષે ૧-૨ ગ્રાહક બનાવશે તે પણ જૈન શાસન પ્રગતિને પંથે રહેશે.
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ ટ્રસ્ટીએ - મહેતા મગનલાલ ચત્રભુજ
શાહ કાનજી હીરજી મોદી
શાહ દેવચંદ પદમશી ગુઢકા જૈન શાસનના તંત્રી :- શ્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા
શ્રી હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ શ્રી સુરેશચંદ્ર કીરચંદ શેઠ શ્રી પાનાચંદ પદમશી ગુઢકા
පපපපපපපපපඅපපපපපපපපපපපප