Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 292
________________ સત્તરમી સદી [૨૭૯] વિવેકહર્ષ આદિ – સમરી સરસતિ ભગવતિ શુભમતિ, આપે અવિરલ વાણીજી, હીરવિજ્યસૂરિ જગગુરૂ ગાઉં, પરમાણંદ ચિતિ આણજી જય જય જય જગગુરૂ ગપતિ ગુરૂઓ. અંત - સંવત પનર (? સાળ) બાવને આ વદિ સાતમિ જાણજી રે પરમાન દે ઉનાગઢ રચિઓ હરનિર્વાણજી રે. ૧૦૦ શ્રી આણદવિમલ સૂરીસર, તસ શ્રીપતિ ઋષિ સી જી રે, તસ પદપંકજમધુકર, હરષાણદ બુધ ઇસજી રે. ૧૦૧ તાસ ચરણસેવાકરૂ, પરમાણુંદ ભલ સીસે જી રે. બેલ્યા ગુણ જગગુરૂ તણા, જયવંતા જ ગિ દીસે જી રે. ૧૦૨ (૧) સંવત ૧૬૫ર વર્ષે પિષ વદિ અમાસ સે શ્રી ઊનંતદુર્ગ ભાટજ્ઞાતી સખીદાસ લખિતં. શ્રાવિકા પૂતલી પડનાર્થે. (આ પરથી જણાય છે કે આ પ્રત કવિના રચનાસંવતમાં જ લખાયેલી છે.) પ.સં. ૬-૧૧, માં. ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૧૦.) ૫૮૫. વિવેકહષ (ત. હર્ષાણુંદશિ.). તેમણે “ષભ નેમિ સ્ત.” (પ.સં.૨, લે ૨૪, લીં.ભં. દા.૨૩) તથા “પરબ્રહ્મપ્રકાશ સાત પ્રકરણમાં (ડે. અ. સંધ ભંડાર, ભાવનગર–વે.) રચેલ છે. આ છેલ્લામાં પોતાને તપાગચ્છના વિજયદેવસૂરિના શિષ્ય તરીકે ઓળખાવેલ છે એટલે તેના રાજ્યમાં એ રચેલ ઘટે. (૧૨૪૩) + હીરવિજયસૂરિ (નિર્વાણ) રસ ૧૦૧ કડી ૨.સં૧૬પર વિજાપુરમાં રાગ સામેરી. ઈમ ચિતી મનહ મઝારિ એ, પાટણથી કરઈ વિહાર એ ગણધાર એ, રાજનગરિ પધારીઆ એ. ૧ શાહજદઉં શાહ મુરાદ એ, હીરનઈ વંદઈ અતી આલ્હાદએ પ્રસાદએ, માગઈ હીરજીની દુઆ ઘણું. ૨ અંત – રાગ ધન્યાસી. જયઉ જયઉ જગગુરૂ પટધરે, શ્રી હીરવિજય ગણધારજી, સાહ અકબર દરગાહમાં જિણિ પામ્ય જયજયકારજી. જય. જિહાં લગિ મેરૂ મહીધર, જિહાં લર્ગિ ગિરિવરની રાશિ રે ચિર પ્રત૫૩ ગુરૂ ગરધણી, શ્રી વિજયસેન સૂરીલજીજય. ૯૯ આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419