Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સત્તરમી સદી
સમયસુંદર ઉપા
ગોત્ર ગેલવાછા ગહનહિ મેડતા નગરિ મઝારિ, દિનદિન સંઘમંઈ દીપતા, ખરતરગચ્છસિણગાર. સિણગાર ધર્મ તણું ધુરંધર, દેવગુરૂ રાગી ઘણું, રાયમલ પુત્રરત્ન અમીપાલ ખેતસી નેતસી ભણું. રાજસી તેજસી ભત્રિજા તિહાં કણિ નાસી આગ્રહ ઘણું, ચઉપઈ કીધી સમયસુંદરિ નલ દવતી ચરીત સણું. ૨ સંવત સેલ ત્રિપુરરે માસ વસંત આણંદ, નગરિ મનહર મેડા, જિહાં વાસુપૂજ્ય નિણંદ, વાસુપૂજ્ય તિર્થંકર પ્રસાદિ ગછ ખરત૨ ગહિગહિં. ગછરાય યુગપ્રધાન જિસિંધસૂરિ સદગુરૂ જસ લહઈ, ઉવઝાય પભણઈ સમયસુદર, કીએ આગ્રહ નેતસી,
છઉપઈ નલદવદતી કેરી, ચતુર માણસ ચિત વસી. ૩ (૧) સંવત ૧૬૮૧ ફા. સુદિ ૧ અણહિલ્લપુર પત્તને બ્રહખરતરગચ્છ જિનરાજસૂરિ રાજયે આચાર્ય કીર્તિરત્નસૂરિશાખાયાં શિ. લવયસીલે પાધ્યાય શિ. વા.પુણ્યધીરગણિ શિ. વા. જ્ઞાનકીર્તિગણિ શિ. વા. ગુણપ્રમોદગણિ શિ. વા. સમયકીર્તિગણિ શિ. પં. વિનયકલ્લોલગણિ પં. હર્ષકલ્લોલગણિ શિ. પં. ચંદ્રકીર્તિગણિ શિ. પં. ખેમરાજમુનિ સપરિવારેણ. પ.સં.૩૯-૧૧, જૈનાનંદ. નં.૩૩૩૪. (૨) સં.૧૬૮૬ ચૈ.શુ.. ૧૧ સામે શ્રી પુટભેદને પૂર્ણિમાપક્ષે ભીમપલી ભ. લક્ષમીચંદ્રસૂરિ તત પ્રથમ શિ. ગણિ વીરવિમલ શ્રી પૂજ્ય પ્રથમ વાચક વાચનાચાર્ય શ્રી લબ્ધિવિજય તત શિ. સૌભાગ્ય વિજય લિ. ૫.સં.૨૫-૧૮, ડા. પાલણપુર દા૩૬. (૩) સં.૧૬૯૦ લિ. ૫.સં.૨૪, મહિમા. પ.૩૪. (૪) સં.૧૭૦૦ પિ.વ.૫ સોમ કનકનિધાન લિ. તેરસ માંડી ૮ દિનમાં. જિ.ચા. પિ.૮૫. નં.૨૨૪૪. (૫) સં.૧૭૦.૦ માધ વ.૫ બુધે શ્રી ઉદયપુર મથે લિ. પં. જયાનંદગણિ શિ. મુનિ દેવાનંદેન સ્વવાચનકૃતિ. પ.સં.૨૫-૧૭, ઘેઘ ભં. દા.૧૪ નં ૭. (૬) સં.૧૭૧૬ શ્રા.કૃ. એકાદશી બુધવારે મરૂદ્ધર દેસ મધ્યમંડન બિલાડા મહાનગર પં. દાનવિજયગણિ લિ. મુ. ચંદ્રવિજય વાચનાર્થ. પ.સં.૨૭–૧૭, હા.ભં. દા.૭૯ નં.૨૭. (૭) સં.૧૭૨૬ રવિ ચતુથી દિને લ. પં. અમરવિજયગણિ શિ. મુનિ કેસરવિજયેન. પ.સં.૩૬–૧૬ વિ.ને.ભં. (૮) સં.૧૭૭૦ માઘ શુ. દશમ્યાં લિ. પં. રામવિજયગણિના. પસં.૨૯-૧૮, મો. સુરત. પિ.૧૨૬. (૯) સં.૧૭૭૧ આ.વ.૧૨ લિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419