Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 357
________________ સમયસુંદર ઉપા. [૩૪] જૈન ગૂર્જર કવિએ ૨ ૫ રાગ પરછ–કાલહરે મિ. સિહરાં શિરહાર મધુપુરી રે, ગઢા વડે ગિરનારિ રે, શણ્યાં સિરહર રૂકમણી રે, કુંવારાં નંદકુમાર રે, કંસાસુરમારણ, આવિને પ્ર©ાદ ઉધારણુ રાસરમણે ધરિ આજે, ઘરિ આ હે ઘરિ આ હે રામજી રાસરમણે ઘર આયે–એ ગીતની ઢાલ. ૬ રાગ મલ્હાર-વધાવારી ઢાલ. ૭ આંબો મોર્ય છ હે જિણ ભણે-એહ ગીતની. રાગ સારંગ. –સર્વગાથા ૩૧૨ રાવણવધ ૧ સીતાપીવાદાયન ૨, શ્રી રામલમણાયાધ્યાપ્રવેશ ૩, સીતા કલકપ્રદાન ૪ વર્ણને નામ સપ્તમઃ ખંડ: આઠ પ્રવચન માતા મિલ્યાં સૂધ સંયમ હેઈ, આઠમો ખંડ કહું ઈહાં સલહે સીલ મ કાઈ. (આઠમા ખંડની દેશીઓ) ઢાલ ૧ રાગ મારૂણી. અમાં હાંકી ચિત્રાલિંગી જોઈ, એમાં અમા હાંકી. મારૂડે મેવાસી કે સાદ સોહામણું રે લ–એ ગીતની ઢાલ. ૨ રાગ મારૂણિ ઝાખર દીવા ન બલે રે, કાલરિ કમલ ન હોઈ, છોરિ મૂરખ મોરી બાંહરી, મીયા જેરે પ્રીતિ ન જોઈ. ૧ કઈયા બે, ઈયાર બાસિયા, જવન જાસિયા બે, બહુર ન આસિયા-એહની ઢાલ. એ ગીત સંધિમાહે પ્રસિદ્ધ છે. ૩ ખારા ગીતરી. ને ખારા ગીત મારૂયાડિ ઢંઢાડિ માંહે પ્રસિદ્ધ છે. ૪ ચોપઈની, રાગ તિલંગ ધન્યાસિરી. કોઈ પૂછે બંભણ જેસી રે, હરિકો મિલણ કદિ હસી રે–એ ગીતની ઢાલ. પ રાગ ખંભાયતી. મુંબરા તું સુલતાણ, બીજા હે થારા સુબરાં લગ્ન –એ ગીતની ઢાલ. એ સંબરાના ગીતની ઢાલ જોધપુર મેતા નાગર નગરે પ્રસિદ્ધ છે. ૬ રાગ ખંભાયતી. સેહલાની છતિ અમાં મોરી મેહિ પરણાવિ હે અમાં મોરી જેસલમેરા મેરા જાદવા હે, જાદવ મોટા રાય, જાદવ મેટા રાય હે, અમાં મારી કડિમડીને ઘોડે ચડે છેએહ ગીતની ઢાલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419