Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 403
________________ જયવિજય [૩૦] જૈન ગૂજર કવિએ : ૨ એ વ્રત વઇરાગર સુખસાગર જે તરતારી સૂધાં ધરઈ, પડિત મૂનિચંદ સીસ જ પઇ સિવપદ સુખ તે અણુસરઇ. ૬૮ (૧) હીરા વસ્તા લષિત, બાઇ મેલાઇ પડના, ઉપગારાય, શુભ ભવતુ. પ.સ.૫-૧૧, જશ.સ’. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮૭૯-૮૧.] ૬૧૪, જયવિજય (ત. દેવવિજયશિ.) " આ જયવિજયગણિએ ‘સંગ્રહણી' મૂળની પ્રત સ.૧૬૬૮માં લખી (ભાં.ઇ. સન ૧૮૯૨-૯૫ ન.૮૭૫) અને શૈક્ષેાપસ્થાન વિધિ'ની પ્રત સ ૧૬૭૧માં લખી. (ભાં.ઇ. સન ૧૮૮૪-૭ ન.૧૨૩૦) (૧૩૩૧) + શકુન [દીપિકા] ચાપાઈ ર.સ.૧૬૬૦ આસે! શુદ ૧૫ ગિરિપુર-વાગડમાં ૩૮ આદિ – સકલ બુદ્ધિ આપઇ સરસતિ, અમી સમી વાણી વરસતી, અજ્ઞાનતિમિર આરતિ વારતી, તમે તમા ભગવતી ભારતી. ૧ સહિષ્ણુરૂચરણુ નમીનઇ કહ્યું, શુકન તણા જે ભેદ જ લખું, શુકન શુકન મુખ સહુકા કહઇ, શુકન ભાવ જ વિરલા લહઇ. ૨ શુકન સખલ બિહું ભેદે કહ્યા, ગાંમ માંહિ પુર બાહિર લહ્યા, ગાંમ માંહિલા શુકન જે સાર, સંભલયેા ત કહું ઉદાર. વાગડ દેશ વિશ્વરાગર નાંમ, જિહાં ષટ દરશણુના વિશ્રામ, રાજધાનીનું રૂડઉ દામ, દેશ ધ્ય ગિરિપુર વલી ગાંમ. ગઢમઢ મદિર પેાલિ સુયંગ, જૈન શિવ પ્રાસાદ ઉત્તંગ, રાજ કરઈ રાજ ગુણતિલુ, દાની માંની ભાગી ભલુ. કવિતા શ્રોતા વિરતા જાણુ, સૂરવીર ધીર શાંણિ, સહસમલ રાઉલ ભૂપાલ, પ્રથવી પ્રા તણુઉ પ્રતિપાલ, ૪૦ તસ સુત કુયર કમસીહ જેહ, ચઉદ વિદ્યા ગુણુ જાંણુ' તેહ, કીતિ તેજ અનઇ પરિવાર, શત શાખા વાધઇ વિસ્તાર, ૪૧ જસ રિ ગાંધી સંધ પ્રધાન, પરઊપગારી ન ધરઇ માત, પુત્ર પૌત્ર કરŪ નિતુ કૈલિ, મંગલીકની વધતી વેલિ સંધરન પુત્ર જોગીદાસ, તેહન ભણવા કાર્જિ કરી, 'ત - ww Jain Education International 3 For Private & Personal Use Only ૩૯ ૪૩ શુકન શાસ્ત્રનુ કરઇ અભ્યાસ, પ્રાકૃતબ`ધ ચઉપઈ એ પરી. યેામ રસ રતિ [ઋતુ] ચંદ્ર વાંણિ, સંવછર હઇડઈ એ આંણિ, સરદરત નઇ આસા માસ, રાક! પૂર્ણચંદ્રકલાવાસ. ૪૨. *68 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419