________________
સહેજકીતિ
[૪૦] જૈન ગૂર્જર કવિએ ૨ ૨૪. ભા.૧ ૫.૨૮૭ પર “સાગર શ્રેષ્ઠી કથા' ભૂલથી રત્નસારને નામે ૨.સં.૧૬૪૫ સાથે મુકાયેલી. એ કૃતિમાં સહજકીર્તિ નામ નથી પણ પિતાને હેમનંદનશિષ્ય કહેલા છે. “હરિશ્ચન્દ્ર ચોપાઈમાં કવિએ પિતાની પૂર્વની સઘળી કૃતિઓને નામોલલેખ કર્યો છે તે પરથી સમજાય છે કે સાગર શ્રેષ્ઠી કથા” એમની જ રચના છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org