Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સત્તરમી સદી
[૩૫]
સહજકીતિ વિજયકુશલ વૈરાગ્યથી, જાણું અથિર સંસાર, છતી ઋદ્ધિ છાંડી કરી, લીધઉ સંયમભાર. તપતેજિ કરી દીપતઉ, મહા મુનિસર રાય, કર્યું રાસ રલીઆમ, પ્રણમી તેહના પાય. આગિ જે મુનિવર હુઆ, કુલ જગ મહીં કેઈ કવિ, તું દિઠિ તે સાંભર્યા, સરખા સરખી જોડિ. તું મહિં માહિથી મઈ લહ્યો, મુનિજન સયલ વિવેક, પિહિલ્યું હું નવિ જાણતલ, અક્ષર માત્ર ન એમ. પંડિત પ્રવર માગવંશ, કુલશોભન કુલઈશ,
સર્વ સિદ્ધ તુંથી હુઈ, પભણિ તેનુ સીસ (૧) ગણિ લાલવિજય પઠનાર્થ દેવાસ મથે લિ. ૫.સં.૭૬-૧૧, પ્રથમ પત્ર નથી, રત્ન. ભં. દા.૪૨ નં.૬.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮૮૩-૮૪.]. ૬૧૯ સહજકીતિ (ખ. ક્ષેમશાખા જિનસાગર-રત્નસાર–રત્ન-.
હર્ષ–હેમનંદનશિ.) આ કવિની સંસ્કૃત કૃતિઓ માટે જુઓ મારે જૈિન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ”. (૧૩૩૬) સુદર્શન શ્રેષ્ઠી રાસ ૪૩૧ કડી ૨.સં.૧૬૬૧ બગડીપુરમાં આદિ
કેવલ કમલાકર સુર, કેમલ વચનવિલાસ, કવિયણકમલ-દિવાકરૂ, પણમિય ફલવિધિ પાસસુરનર કિનર વર ભમર, સુણત ચરણકજ જાસ, સરસ વચનકર સરસતી, નમીયાઈ સેહગવાસ. જાસુ પસાયઈ કવિ લહઈ, કવિજનમઈ જસવાસ, હંસગમણિ સા ભારતી, મુઝ વચનવિલાસ. ભવજલનિધિ પડતાં સદા, ધારઈ જેહ સુરત, સકલ સિવંકર તેડનઈ, ધમ કહઈ ભગવંત. ચઉગતિનઈ જે નિર્દી લઈ, જીપઈ ચારિ કષાય, તેહ ભણવઉ ભેદ કરિ, ધર્મ કહઈ જિણાય. આપણિ થાનકિ સહી, એ ચ્યારે થઈ મુખ, એ કેકઉ આરાધતાં, ઘઈ મનવંછિત સુખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419