Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 406
________________ સત્તરમી સદી [૩૩] આનદચદ ૬૧૬ આનંદચંદ (પાર્ધચંદ્ર પટ્ટે સમરચંદસૂરિ–પૂર્ણ ચંદ્રશિ.) (૧૩૩૩) સત્તરભેદી પૂજા ૨.સં.૧૬ ૬૦ નગીનામાં આદિ- શ્રી જિનચરણકમલ નમી, સમરી શ્રી ગુરૂ ભક્તિ, જાસ પસાઈ સંપ, વચનચતુરિમા યુત્તિ. સુવિજયાદિક, શ્રી જિનપૂજા કીધ, સત્તરભેદિ અતિ વિસ્તરે, જીવિત ફલ લીધ. અંત - રાગ ધન્યાસી. વંદ વંદે રે શ્રીગુરૂ મંગલકારી, જાસ પસાઈ ચરિતાનુવાદિઈ, પૂજા સત્તરભેદ ધારી. વંદ. ૭૮ ચંદ્રગચ્છ સિગાર, ગણાધિપ પાસચંદ્ર સૂરિરાયા. તાસ પાટિ શ્રી અમરચંદસૂરિ, બોધિબીજ ફલદાયા ૨. ૭૯ તાસ પાટિ શ્રી માનસસરવર, રાજહંસ સુપ્રકાશા, જયવંતા શ્રી રાજચંદ્રસૂરિ કંચરુ સમ તનુભાસા રે. ૮૦ શ્રી સમરચંદસૂરિ શિષ્ય પ્રવરવર, ઉવઝાય પૂર્ણ ચંદ, તાસ પદાબુજ સેવક મધુકર, પભણે આનંદચંદ રે. ૮૧ સંવત સોલ સાઠિ શુભ અબ્દ, શુભ મુહુરે શુભ વેલિ, નગર નગીને એ યુતિ કીધી, સંભાલિ દેખ કર મેલિ. ૮૨ જિનશાસની ઠાકુર લખ નામિઈ, જયત વિહારીદાસ, , એહ તણે પ્રાર્થને કીધી, આણુ ચિત્તિ ઉલ્લાસ. ૮૩ ધનધન શ્રી જિનશાસન ભુવનિઈ, ધનધન શ્રી જિનવાણિ, રાજૈ ત્રિણિ ભુવન ભાસંતી, લહીયે પુણ્ય પ્રમાણિ. (૧) પ.સં.૮-૧૩, વિજાપુર જૈન જ્ઞાનમંદિર નં.૩૦૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮૮૧-૮૨.] ૬૧૭, પદ્યકુમાર (ખ. પૂર્ણ ચંદ્રશિ.) (૧૩૩૪) મૃગદેવજ ચો. ૮૪ કડી લ.સ.૧૬૬૧ પહેલાં આદિ- પણમિય સિરિ ગેયમ ગણહર મણહ ખાય, દૂ ગાવસિં ગિરૂયા મૃગદવ જ મુનિવરરાય, સાવસ્તી નગરી અમરાવતી સમાણ, તિહાં રાજ કરછ જિતશત્ર નરેસર જાણ. અંત – મૃગદવ જ મુનિ તણુઉ ચરિત્ર, સુણતા દૂઈ જનમપવિત્ર, શ્રી નેમિનાથ વારઈ એહ, રિષિ દૂયા ગુણગણગેહ. ૮ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419