Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૪૦૧]
તમક પ્યાર મનકરૂ પ્યારઉ એહની તિ. સાધુ સાધવી શ્રાવક શ્રાવી, શ્રી સંધનઇ પરિવાર રે માઇ, શ્રી જિનરાજ સૂરીસર હરષઈ, જેસલમેરૂ મઝાર રે માઇ, ચેત્ર પ્રવાડિ કરઇ વિધિ સેતી, વાજઇ વાજિંત્ર સાર રે, ગાવઇ ગીત મધુરસર ગારી, ખરતરગચ્છ જયકાર રે માઇ. ચેત્ર ૨ અંત – ઇમ કરી ચેત્રપ્રવાડિ સુંદર, મુનિરાજશ્રી તિરાજ, આવીયા પૂજ ઉપાસરઇ, ખરતરગષ્ટ-સિરતાજ. દિતદિન ઉય આનં≠ અધિક, નિદિન વધઉ બહુ તેજ, આસીસ સહજકીતિ કહેઇ, આણિ હીયઇ ઘણુઉ હેજ. (૧) ઇતિશ્રી જેસલમેર ચૈત્યાવલી નમકરણુ વિધિ ગીતાનિ સપ્ત લિખિતાનિ વા. સહજકીર્ત્તિગણિના. શ્રાવિકા માનાદે પડનાય. સંવત
. ૬
७
સત્તરમી સદી
આદિ
-
Jain Education International
સહજકીતિ
૧૪૭૯.
(૧૩૪૩) શત્રુ ંજય માહાત્મ્ય શસ ૬ ખ`ડ ર.સં.૧૬ ૮૪ આસણિકાટમાં અંત – શ્રી ખરતરગચ્છસૂરિ જિÌસર, વીરપાટ દીપાવઈ,
ખરતર્ બિરદ લહિઉ ગુણ સાચઇ, જસકપૂર મહેકાવઇ રે. ૬૯ અનુક્રમ તસુ પાટઈ જસ ખાટય, જુગપ્રધાન ગુણચાવઇ, શ્રી જિનચંદ્ર સૂરીસર સદગુરૂ, નામમંત્ર જસુ ધ્યાવઇ રે. ge શ્રી જિનસિ*હ સિંહ જિમ ક્રિપ્ટઉ, તસુ પાટઈ ચિત લાવઈ. અકબરસાહિ સભામન રંજી, જલનિધિ મીન છુડાવઇ રે. ૭૧ વિજયમાન ગુણ જાણ ભટારક શ્રી જિનરાજ સુહાવઈ, વિદ્યાક્ષ અતિસય ખલ સખલઉ, સહુનઈ આણુ મનાવઇ રે. ૭ર આચારિજ પધાર અમૃતરસ, મીઠાં વચન સુણાવ, શ્રી જિનસાગર સાગર જિમ નિજ, ગુણુ ગંભીર ગવાવઇ રે. ૭૩ મેમસાખ દિનદિન ઉદયવ'તા, મહિમા અધિક વધાવઇ, રતનસાર વાચક ગુણનિધિ ગુરૂ, અતિસય અધિક જણાવઇ રે. ૭૪ રતનહરષ વાચક હેમન જૈનસીસ ભગતિ ચિત ડાવઈ, સહજકીરતિ વાચક વિમલાચલ ગિરિવર એમ મલ્હાવઇ રે. ૭૫ સંવત સાલ ચઉરાસી વરસઇ, શ્રી નેમિનાથ પ્રભાવ, આણિકાટ શ્રાવક બહુ સુખીયા, ધરમઈ ચિત્ત લગાવઈ હૈ. ૭૬ વાચાસૂર અધિક ગુણવંતા, ધરમપક્ષ સમઝાવઈ, અધિક આનંદ અધિક ર`ગરતીયાં, શ્રી જિનધરમ વધાવઇ રે. ૭૭ જૈ. ગૂ. ક. ૨૬
For Private & Personal Use Only
૧.
www.jainelibrary.org
Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419