Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 405
________________ ભાવન [૩૨] જેની પૂજા કવિઓ: ૨ એકમનાં જે સાંભલે, ભણે ગણે સવિસેસ, અવિચલ લીલાં સો લહે, વિલસે ભોગ વિશેષ. ૧૬ અંત – તપગછગયણદિણંદ તામરસ રે ભવાયણ નાવિક સાવિવા રે, શ્રી હેમવિમલ સૂરદ, વીરપાટે રે મહીયલિ એ દીપક હુવા રે. ૯૭ તાસ સીસ ઉવજઝાય શ્રી અને તહસ રે હંસ પરિ ઉન્માલિતા રે, ભવિજન કમલ કલાપ આગમ અંગ ઉપાંગ સહાયતા રે. ૯૮ પંડિત શિષ્ય અવસ, હરહંસ રે અપર સતીર્થ ગુણસાગરૂ રે, 'વિનયભૂષણ પંન્યાસ, તત શિષ્ય રે ભૂભામિનિ ઉર અલંકરૂ રે. ૯૯ શ્રી રત્નભૂષણ પંડિત દક્ષ, સેવક રે ભાવરત્ન ભાવે ભણે રે, ભાવિક કરે જિનધર્મ જેહથી રે, સવિ સુખ હુઈ ઘર આંગણે રે. ૫૦૦ કલેક. દેવપૂજા દાન તીર્થયાત્રા જપસ્તપ: સત્ય પરોપકાર) મૃત્યુજન્મફલાષ્ટકં. હાલ એ ધમ રે સાધુ માનવભવ લહી રે કામક્રોધ કરે દૂરિ, મદ મત્સર રે મેહ માયા વિરમે સહી રે, કનક પરિ સંપદા લહે ભૂરિ. ૨ સંવત રસ ને ચંદ્ર યુગ્મ ત્રીસે રે મેલી લાહે સંવત્સરે રે, આસો દ્વિતીય (પા. વદિ તીજ) ચંદ સાતમિરે શુભ યોગે રવિ - વાસરે રે. ૩ રાયરાષ્ટ્ર મઝારિ સાંભર નયણે ઉપકંઠે સોહામણું રે, મથુરાને અણસારે મુહુરિનમે રે તિસી પરિણામે બહુ ગણી રે. ૪ તસ મંડન શ્રી પાસ, પય પ્રણમી રે રાસ રચ્ય રૂલીયામણું રે, પહચે સઘલી આસ, ભાવરત્ન રે કહે ભવિયાં ભાવે સુણે રે. ૫ કવિ મા કર હાસ્ય, થોડી મત રે સારો સૂચક તવિઓ રે, સૂદ્દ કરો રાસ, કવિજન રે પય પ્રણમી ઇમ વીનવ્યો રે. ૬ (૧) સં.૧૯૬૫ ચૈત્ર વદિ ૭ દેકપર મધ્યે લષતું. ૫.સં.૨૫-૧૫, રત્ન ભં. દા.૪૩ નં.૫૪. (૨) લીં.ભં. (૩) ડે.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૪૫, ભા.૩ પૃ.૭૪૦-૪ર. રચનાસંવતનું અર્થઘટન પહેલાં ૧૬૩૨ કરી પછીથી ૧૬૬૦ કર્યું છે – યુગ્મત્રીસ એટલે ૨૪૩૭=૬૦ એ રીતે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419