Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 410
________________ સત્તરમી સદી [૩૯૭]. સહજકીતિ દેખત રે (૨) માનીયાઈ સિર નામીયઈ રે. ૪ર૭ તાસુ સસ વાચક ગુણમણિ મહિ રયણાકરૂ રે અદ્ભુત ભાગ્યનિવાસ, હિતકર રે (૨) સકલ જીવનમાં જે સદા રે. જસુ દરસણ દેખત સજજન જન સુખ લહઈ રે, ચંદઈ જેમ ચોર, પ્રતિપ3 રે (૨) રતનસારગણિ ગુરૂમુદા રે. ૪૨૮ રત્નહર્ષગણિ વરવિદ્યાનિધિ ગુણનિલઉ રે, હેમદનગણિ ધીર, સોહઈ રે (૨) તાસુ સસ દેઉ ભલા રે, સુભ આચારઈ રંજઈ સજન ભવિયણું રે પ્રતિપઉ મુઝ આસીસ, દિન પ્રતિ રે (૨) જાગ જસુ ચઢતી કલા રે. ૪૨૯ તસુ વિનેય સુખ જાણી સંત મહંતના રે ગુણ કહતાં અભિરામ, હવઈ રે (૨) દિનદિન અધિક સંપયા રે. સહજકીર્તિ મુનિ ભાષ્યઉ તિણિ હેતઈ કરી રે, સાધુ સુદરસણ રાસ, ભવિયણ રે (૨) સુણતાં થાયઈ ગુણ સયા રે. ૪૩૦ શ્રી વગડી પુરિ સુવિધિ જિણિંદ પસાઉલઈ રે સંવત હરિ રસ કાય ચંદઈ રે. ભાષ્યઉ એ રલિયામણુઉ રે, સીલ તણું ગુણ જાણુઈ જનિ સુણઈ ભણઈ રે તસુ ઘર વાધઈ ઋદ્ધિ, દ્રો જિમ રે (૨) નિતનિત રંગ વધામણ3 રે. ૪૩૧ (૧) ગ્રં ૬૩૧, ૫.સં.૧૩–૧૫, વી.ઉ.ભં. દા.૧૭. મુિપુગૃહસૂચી.] (૧૩૩૭) કલાવતી રાસ ગા.૧૨૨ ૨.સં.૧૬૬૭ (રસાચલ) (૧) પ્રત ૧૭મી સદીની, પ.સં.૭, જિ.ચા. પિ.૮૧ નં.૨૨૮૧. (૧૩૩૮) વ્યસન સત્તરી ગા.૭૧ ૨.સં.૧૬૬૮ નાગોર (૧) ભુવન, પ.નં.૧૨. (૧૩૩૯) દેવરાજ વછરાજ એપાઈ [અથવા પ્રબંધ ૨.સં.૧૬૭૨ ખામીભર નગરમાં શીલવિષયે. આદિ પરમાદય કારણ પવર, જગદાનંદન પાસ, શ્રી કુલવધપુરમંડણુઉં, પણમી સુકૃતનિવાસ. હંસગમણિ પરમેસરી, સફલા જસુ અવદાત, ૐ નમઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419