________________
સમયસુંદર ઉપા. [૩૪] જૈન ગૂર્જર કવિએ ૨
૫ રાગ પરછ–કાલહરે મિ. સિહરાં શિરહાર મધુપુરી રે,
ગઢા વડે ગિરનારિ રે, શણ્યાં સિરહર રૂકમણી રે, કુંવારાં નંદકુમાર રે, કંસાસુરમારણ, આવિને પ્ર©ાદ ઉધારણુ રાસરમણે ધરિ આજે, ઘરિ આ હે ઘરિ આ હે
રામજી રાસરમણે ઘર આયે–એ ગીતની ઢાલ. ૬ રાગ મલ્હાર-વધાવારી ઢાલ. ૭ આંબો મોર્ય છ હે જિણ ભણે-એહ ગીતની. રાગ સારંગ.
–સર્વગાથા ૩૧૨ રાવણવધ ૧ સીતાપીવાદાયન ૨, શ્રી રામલમણાયાધ્યાપ્રવેશ ૩, સીતા કલકપ્રદાન ૪ વર્ણને નામ સપ્તમઃ ખંડ:
આઠ પ્રવચન માતા મિલ્યાં સૂધ સંયમ હેઈ,
આઠમો ખંડ કહું ઈહાં સલહે સીલ મ કાઈ. (આઠમા ખંડની દેશીઓ) ઢાલ ૧ રાગ મારૂણી. અમાં હાંકી ચિત્રાલિંગી જોઈ, એમાં અમા હાંકી.
મારૂડે મેવાસી કે સાદ સોહામણું રે લ–એ ગીતની ઢાલ. ૨ રાગ મારૂણિ ઝાખર દીવા ન બલે રે, કાલરિ કમલ ન હોઈ,
છોરિ મૂરખ મોરી બાંહરી, મીયા જેરે પ્રીતિ ન જોઈ. ૧ કઈયા બે, ઈયાર બાસિયા, જવન જાસિયા બે, બહુર ન
આસિયા-એહની ઢાલ. એ ગીત સંધિમાહે પ્રસિદ્ધ છે. ૩ ખારા ગીતરી. ને ખારા ગીત મારૂયાડિ ઢંઢાડિ માંહે
પ્રસિદ્ધ છે. ૪ ચોપઈની, રાગ તિલંગ ધન્યાસિરી. કોઈ પૂછે બંભણ જેસી રે,
હરિકો મિલણ કદિ હસી રે–એ ગીતની ઢાલ. પ રાગ ખંભાયતી. મુંબરા તું સુલતાણ, બીજા હે થારા સુબરાં
લગ્ન –એ ગીતની ઢાલ. એ સંબરાના ગીતની ઢાલ જોધપુર મેતા નાગર નગરે પ્રસિદ્ધ છે. ૬ રાગ ખંભાયતી. સેહલાની છતિ અમાં મોરી મેહિ પરણાવિ
હે અમાં મોરી જેસલમેરા મેરા જાદવા હે, જાદવ મોટા રાય, જાદવ મેટા રાય હે, અમાં મારી કડિમડીને ઘોડે ચડે છેએહ ગીતની ઢાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org